________________
આકાશ • - આકાશ પદાર્થ પ્રસિદ્ધ છે. દિશાને પણ આકાશમાં જ સમાવેશ છે. લેકસંબધી આકાશને કાકાશ અને અલગથી આકાશને અલકાકાશ કહેવામાં આવે છે. આ લેક અને અલકન વિભાગ પાડવામાં ખાસ કારણ કેઈ હેય તે, ઉપર બતાવેલ ધર્મ અને અધર્મ પદાર્થો છે. ઊંચે, નીચે અને આજુબાજુએ જ્યાં સુધી ધર્મ અને અધમ પદાર્થો સ્થિત છે, ત્યાં સુધીની હદને “ લોક ' સંજ્ઞા આપી છે, અને લેકની બહારને પ્રદેશ અલોક કહેવાય છે. આ બે પદાર્થોને લઈને જ લોકમાં જડ અને જીવોની ક્રિયા થઈ રહી છે. અલકમાં આ બે પદાર્થો નહિ હેવાથી ત્યાં એક પણ પરમાણુ અથવા એક પણ જીવ નથી. લોકમાંથી કોઈ પરમાણુ કે કોઈ જીવ અલકમાં જઈ શકતા નથી એનું કારણ અલકમાં ધર્મ અને અધર્મના અભાવ સિવાય બીજું કશું નથી. ત્યારે અલોકમાં શું છે? કાંઈ નથી એ કેવલ આકાશરૂપ છે. જે આકાશમાંના કેઈ પણ પ્રદેશમાં પરમાણુ, જીવ કે કોઈ પણ ચીજ નથી, એવું શુદ્ધ માત્ર આકાશ, એ અલોક છે.
ઉપર કહ્યા પ્રમાણે ધર્મ અને અધર્મ પદાર્થ દ્વારા લેક અને અલકની સિદ્ધિ થવામાં એક પ્રમાણુ સમજી શકાય તેવું છે. તે એ છે કે સર્વ કર્મોને ક્ષય થવાથી આત્મા ઊંચે ગતિ કરે છે, એમ જૈનશાસ્ત્રને સિદ્ધાન્ત છે. એ વિષે તુંબડીનું ઉદાહરણ અપાય છે. જેમ પાણીમાં રહેલી માટીના લેપવાળી તુંબડી, તેના ઉપર સઘળો મેલ નિકળી જવાથી એકદમ પાણી ઉપર આવી જાય છે, તે પ્રમાણે આત્મા ઉપરને કમરૂ૫ સઘળે મેલ દૂર થવાથી સ્વતઃસ્વભાવતઃ આત્મા ઊર્ધ્વગતિ કરે છે–ઉપર જાય છે. પરંતુ તે ઊર્ધ્વગતિ કયાં સુધી થતી રહે કયાં જઈ અટકે? એ ખાસ વિચારનું સ્થાન છે. આ વિચારને નિવેડે ધર્મ અને અધર્મ પદાર્થ દ્વારા લેક અને અલેકને વિભાગ માન્યા સિવાય કોઈ રીતે થઈ શકે તેમ નથી. ગતિ થવામાં સહાયક ધર્મ પદાર્થ, ઊંચે જ્યાં | સુધી છે, ત્યાં સુધીના લેકેના અગ્ર ભાગે કમંરહિત થયેલ આત્માની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com