________________
બાર વાયુકાય છે, અને વૃક્ષ, શાખા, પ્રશાખા, પત્ર, ફૂલ, લ, કાંદા વગેરે બાર વનસ્પતિકાય છે.
પૂર્વોક્ત સચેતન પૃથ્વી, સચેતન જલ વગેરે અચેતન પણ થઈ શકે ? છે. સચેતન પૃથ્વીને છેદન–ભેદન વગેરે આઘાત લાગવાથી તેમાંના છે તેમાંથી ચુત થાય છે અને એથી એ પૃથ્વી અચેતન થાય છે. એવી રીતે પાણીને ગરમ કરવાથી અથવા તેમાં સાકર વગેરે પદાર્થોનું મિશ્રણ કરવાથી તે પાણું અચેતન થાય છે. વનસ્પતિના સંબંધમાં પણ એવી જ રીતે અચેતન થવાનું સમજી લેવું.
બે ઈન્દ્રિયે-ત્વચા અને જીભ-જેઓને હેય, તે દીન્દ્રિય કહેવાય છે. કૃમિ, પરા, જળ, અળસિયાં વગેરેને ઠીન્દ્રિયમાં સમાવેશ છે. જ, માંકડ, મકડા, ધીમેલ વગેરે, ત્વચા, જીભ અને નાક એ ત્રણ ઇન્દ્રિયવાલા હેવાથી ત્રીન્દ્રિય કહેવાય છે. ત્વચા, જીભ, નાક અને આંખ એ ચાર ઈન્દ્રિયોવાલા માંખી, ડાંસ, તીડ, વીંછી વગેરે ચતુરિન્દ્રિય કહેવાય છે. ત્વચા, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઈન્દ્રિયેાવાળા પંચેન્દ્રિય કહેવાય છે. પંચેન્દ્રિયના ચાર ભેદો છે–મનુષ્ય, પશુ-પક્ષિ-મચ૭ વગેરે તિર્ય; સ્વર્ગમાં રહેતા દેવતાઓ અને નરકમાં રહેતા નારકે.
* ત્રસ' માં આ દીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને સમાવેશ થાય છે.
એ રીતે સ્થાવર અને ત્રસમાં સમસ્ત સંસારી છે સમાઈ જાય. છે. હવે રહ્યા મુક્ત છે. તેઓ મેક્ષતત્વના પ્રકરણમાં વર્ણવાશે
અજીવ. - ચત રહિત-જડ પદાર્થોને અછવ કહેવામાં આવે છે. અછવના જેનશામાં પાંચ ભેદ પાડવામાં આવ્યા છે—ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને કાલ.
૧. વનસ્પતિ વગેરેમાં છ હોવાનું વૈજ્ઞાનિક જગદીશચંદ્ર મહાસવિજ્ઞાનપ્રયોગથી જગતની હામે સિદ્ધ કરી બતાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com