________________
: ૧૭ :
વળી જૈન ધર્મને હિંદુ અને ઐાદ્ધ ધર્મના સામને હાવા છતાં તે અત્યાર સુધી હિંદમાં પણ સબળપણે ટકી રહ્યો. જૈન ધર્મના સિદ્ધાન્તોની અસર ખીજા ધર્મો ઉપર પણ પડી હતી. અને મહાવીરના શુદ્ધ તપામય જીવનથી તેમજ તેમના ઉગ્ર પ્રચારથી કેટલાયે બ્રાહ્મણ પંડિત મહાવીરના મુખ્ય શિષ્યા તરીકે દીક્ષિત થયા હતા.
1
જૈન ધર્માંની અસર નીચે ધણા રાજાએ આવ્યા હતા. ઘણાયે જૈન ધતા સ્વીકાર પણ કર્યાં હતા. કેટલાક અન્યધર્મી રાજાએ પણ જૈન ધર્માંના આ સિદ્ધાંતા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. મહાવીર પછી સામાન્ય રીતે જૈન સાધુઓએ લાકધારા સામાન્ય જનતામાં જૈન ધમના ફેલાવા કયે રાખ્યા જેથી તેની સંખ્યા આજે નાની હાવા છતાં ભારતના જીવંત ધર્મોમાં તે વ્યવસ્થિત સાધનસામગ્રીઢારા વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com