________________
: ૨૨ : પર વિજય મેળવ્યું હતું. અને સાથે સાથે તેની આસપાસનાં બધાં રા પિતાને સ્વાધીન કર્યા હતાં. તેણે યવન રાજા ડિમિતને પણ નસાડી મૂક હતે. અને બધા વિજિત પ્રદેશમાં જૈનધર્મને વાવટો ફરકાવ્યો હતે.
ખંડગિરિ ઉપર હાથીગુફામાં જૈન ખારવેલનું જીવન અંકિત છે તેમ બીજી પણ ગુફાઓ મળી આવી છે જેમાંની સાચી ગુફા અને ગણેશ ગુફામાં પાર્શ્વનાથનું ચરિત્ર અંકિત છે.
મહારાજ ખારવેલની બીજી રાણી સિંધુડાએ પિતાના પતિની કીતિ માટે ખંડગિરિ ઉપર જ ગિરિગુહાપ્રાસાદ બંધાવ્યું હતું. જેને
રાનીગૌર” પણ કહે છે, તેમાં તેના પિતાનું નામ આપ્યું છે અને પિતાના પતિને “ચક્રવર્તી ' જણાવ્યું છે.
મહારાજા ખારવેલે આચાર્ય સુસ્થિતસૂરિની અધ્યક્ષતામાં કુમારગિરિપર એક જૈન સભા આમંત્રિત કરી હતી. આ સભા–સંમેલનમાં કેટલાંક શાસ્ત્રો સંકલિત કરાયાં હતાં. આથી ખારવેલને “ધર્મરાજા, ખેમરાજા, ભિક્ષુરાજા, મહાવિજયી” વગેરે ઉપાધિઓથી લેકે સંબોધતા.
ખારવેલે પ્રજાહિતના પણ અનેક કાર્યો કર્યા છે. કલિંગમાં પાણીની ખૂબ તંગી હતી. તે પ્રચૂર દ્રવ્યવ્યય કરીને મગધથી નહેર લાવવામાં આવી. સિવાય તળાવ, ઔષધાલય, બગીચા અને અનેક ધર્મશાળાઓ તેણે ખેલાવી હતી.
મંચપુરીના શિલાલેખ ઉપરથી જણાય છે કે તેણે ૬૭ વર્ષની ઉમર સુધી રાજ્ય કર્યું હશે. કેટલાક તેને ૩૩ વર્ષે જ સ્વર્ગસ્થ થયાનું માને છે. એટલું તે નક્કી છે કે તેણે પોતાના જીવનકાળ દરમ્યાન જૈનધર્મનો ફેલાવો દૂર દેશ સુધી કર્યો હતો. વિક્રમાદિત્ય:
રાજા વિક્રમાદિત્ય કે જેને નવો સંવત ઈ. સ. પૂર્વે ૫૭ મા વર્ષમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com