________________
દક્ષિણમાં જૈનધર્મ અને તેના પ્રભાવ.
( ૪ )
જૈનાના મુખ્ય બે ભેદમાંના શ્વેતાંબર પંથના ઇતિહાસ ઉત્તર હિંદ અને ગૂજરાત સાથે સંકળાયેલા છે; જ્યારે દિગંબરાને તિહાસ દક્ષિણ સાથે છે. દિગંબરાએ દક્ષિણમાં જૈનધર્માં વિકાસ કરવા ખૂબ મહેનત કરી છે. આજે પશુ દિગંબરાની મોટી સખ્યા દક્ષિણમાં મૈસુર કર્ણાટક વગેરે પ્રદેશામાં છે. અત્યારે દક્ષિણમાં માટે ભાગે દિગ્બરીય મંદિર છે, અને જૈનધમંતુ જે વિપુલ સાહિત્ય છે તે ઉપરથી તેમની એક વખતની પ્રબળતા હૈાવાની ઝાંખી થાય છે.
ગંગ રાજાઓએ ઈ સ૦ ના ખીજાથી અગિયારમા સૈકા સુધી મૈસુરના મોટા ભાગ ઉપર રાજ્ય કર્યુ હતુ, અને આ રાજાઓના આશ્રય હેઠળ જૈનધમ ખૂબ ઉન્નતિ પામ્યા હતા. ઈ. સ. ૯૮૦ માં ચામુંડરાય નામે જૈન અમાલ થયા તેણે શ્રવણુ મેન્ગેાલામાં અરિષ્ટનેમિનું એક ભવ્યમંદિર બંધાવ્યું. તેમજ ગામટેશ્વરની પ્રચંડ પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી.
જીણુ મંદિર, શિલાલેખા તથા ગ્રંથા ઉપરથી વિદ્યાનાએ પૂરવાર ક" છે કે મહારાષ્ટ્રમાં, મદ્રાસ ઇલાકાના પૂર્વ ભાગમાં, કુðમાં તથા હૈદ્રાબાદ અને મૈસુર રાજ્યમાં અનેક જૈનધર્મી હતા. નાસિક પાસે આવેલા મારખંડમાં રાષ્ટ્રકૂટ રાજા રાજ્ય કરતા હતા, તેઓએ પણ જૈનધમતે આશરો આપ્યા હતો. ચૌલુકયવંશના રાજાઓ, હેાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com