________________
ર
સમેતશિખર:
બિહારમાં આવેલ પાર્શ્વનાથ હીલ ઉપર સમેતશિખરનું તીથ આવેલું છે; જ્યાં વીસ તીર્થંકરા નિર્વાણુ પામેલા છે તેથી તે ધણુ પવિત્ર ગણાય છે.ત્યાં શ્વેતાંબર અને દિગંબરા અને હજારાની સખ્યામાં યાત્રાએ જાય છે. આ તીર્થ ઉપર પ્રતિમાઓવાળુ એક મેાટું મંદિર છે. જ્યારે જુદી જુદી ટેકરીઓ ઉપર નિર્વાણ પામેલા વીસ તીર્થંકરાની પાદુકાઓ-પગલાંએની વીસ દેરીઓ છે.
આયુ:
જૈનકળાની સુંદરતા દર્શાવનારાં રાજપૂતાનામાં આવેલા આબુ પર્વત પરનાં જૈન મદિરા છે. ઉજજવળ આરસની સુંદરતા અને ભવ્યતા દર્શાવતા આગ્રાના તાજમહેલની બરેાબરી કરી શકે તેવાં ભારતભરમાં ક્રાઈ મંદિર હૈાય તે તે આણુ પરનાં જૈન મંદિરે છે; એમ વિદેશીય અને લાસ્તીય વિદ્યાનાએ એક સ્વરે ઉચ્ચાયુ છે. આ દેરાંઓની આરસની કારણીમાં એટલી બધી ખારીક ભાત પાડેલી છે કે તેવી ભાતે કાગળ ઉપર ચીતરતાં પણ મુશ્કેલી પડે. સૂતરના તારથી ગૂંથણી ગૂંથીને જાતજાતની ખારીક ભાત પાડેલા પડદા અને ટેબલ કલેાથ જેવી રીતે બનાવવામાં આવે છે; તેવી જ રીતે આમાં કાતરણી કરેલ છે. કહેવાય છે કે આબુના મદિના કારીગરાને તેઓ જેટલે આરસ કારી કાઢતા તેટલું ભારાભાર સેાનું તેમને તાળીને આપવામાં આવતુ હતું.
ગુજરાતના સુપ્રસિદ્ઘ રાજા ભીમદેવના સેનાધિપતિ વિમલ મ ંત્રીએ સ. ૧૦૮૦ માં ‘વિમલવસહી ’ નામનું મંદિર અને ઇ. સ. ૧૨૩૧ માં ધેાળકાના વીરધવલ રાજાના મંત્રીએ વસ્તુપાલ અને તેજપાલ નામના એ ભાઇઓએ આ મદિરા ‘ લુણવસહિ ’ નામે કરોડ રૂપિયાના ખર્ચે અધાવ્યાં છે. આ એ મદિરા સિવાય દેલવાડામાં બીજા ત્રણ મંદિર છે, તેમાંનુ એક કારીગરાએ તેમને મળેલા પૈસાથી પેાતાના ખરચે ઝીણુવટભરી કારીગરીવાળું બનાવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com