________________
ઃ પર ઃ
યશાવિજયજી, વીરવિજયજી, પદ્મવિજયજી, આત્મારામજી અને વિજયવહલ્લભસૂરિજી વગેરેની રચેલી પૂજા અત્યારે બહુ લોકપ્રિય છે.
ન ધનજી અને યશવિજયજી;
આ પછી આન ધનજી અને યશોવિજયજી નામના એ વિદ્યાન સાધુ થયા. આનંદધનજી તે। અધ્યાત્મી હતા અને માટે ભાગે જંગલમાં રહેતા. તેમણે અનેક પદે અને સ્તવને રચ્યાં છે, જેમાં માર્મિકદષ્ટિ અને અનુભવયેાગતા ચિતાર આપ્યા છે; જ્યારે યશવિજયજીએ ન્યાયના ગ્રંથા તેમના સમયની નનન્યાયની છટાથી રહસ્યભૂત લખ્યાં છે. એમ કહી શકાય કે ન્યાયના આદિ પુરસ્કર્તા સિદ્ધસેન પછી હરિભદ્રે તેને મધ્ય કાળમાં' વિકસાવ્યે અને કઈક આગળ પાછળ દિગમ્બર વિદ્યાતાએ પણ એ વિકાસમાં મહત્વતા ફાળા આપ્યા. પશુ યશાવિજયજીએ તે પોતાના ગ્રંથ રચી ન્યાય સાહિત્યને ષોડશ કળાએ ખીલવ્યું છે. પણ એ પછીના જૈન સાધુઓમાં આજસુધી એ વિદ્યાયુગ એસરી ગયેલ જ જોવાય છે. આ યુગમાં એ વિદ્યાના સમથ જ્યોતિર્ધર જૈન ૫. સુખલાલજીને ગણીએ તા જરાયે વધુ પડતુ નથી.
વિનયવિજય:
વિનયવિજય ઉપાધ્યાય એક પ્રતિભાશાળી વિદ્યાન થયા. તે યશેવિજયજીના સહાધ્યાયી હતા અને કાશીમાં તેમની સાથે જ વિદ્યાભ્યાસ નિમિત્તે ગયેલા. તેમણે યશોવિજયજીની માફક વિદ્ભાગ્ય નહિ પણુ લાકભાગ્ય સાહિત્ય રચવામાં પોતાના ફાળા આપ્યા છે. તેમણે ‘કલ્પસૂત્ર’ ઉપર ૬૫૦૦ 'શ્લેાકપ્રમાણુ દૃ કપસુમેાધિકા ' નામની ટીકા રચી જે પ્રતિવષ સાધુએ પયુ ષણામાં વાંચે છે. તેમજ ચારે અનુયેાગના વિષયાંના ભંડારસમા લોકપ્રકાશ ગ્રંથ રચ્યા. એ સિવાય શ્રીપાલ રાસ ગૂજરાતીમાં રચ્યા જે આજે નૈનેમાં ખૂબ પ્રચલિત છે.
:
આત્મારામજી (વિજયાનંદસૂરિ ):
છેલ્લા જૈન સાધુઓમાં મહાન્ પ્રસિદ્ધ જૈનાચાય આત્મારામજી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com