________________
જેના અને મૂર્તિપૂજા
( ૭ )
જૈનેાની માન્યતા પ્રમાણે મેક્ષ આત્મશુદ્ધિથી મળે છે અને આત્મશુદ્ધિનાં પ્રથમ પગથિયા તરીકે જિનેશ્વર–તી કરની પૂજા અને જિનવાણીનું શ્રવણુ એ એ મુખ્ય રસ્તા શાસ્ત્રોમાં બતાવ્યા છે. જિનવાણીનું શ્રવણુ કરવા–કરાવવા માટે સાહિત્ય રચાયું અને જિનપૂજા માટે પ્રતિમાએ– મૂર્તિ બનાવવામાં આવી છે. જો કે મૂર્તિઓ અને દિશ પુણ્યકામનાથી અનાવાયાં પણ મૂર્તિપૂજાને લીધે જૈનાએ સ્થાપત્ય કળાને વિકાસ કર્યાં. હિંદની સ્થાપત્યકળાની સમૃદ્ધિને ઉજ્જ્વળ અનાવવા જૈનાએ અઢળક ધન ખરચ્યુ' છે અને આશ્ચર્યજનક ઉન્નતિ સાધી છે.
મદિરા સિવાય મૂર્તિ પધરાવવા માટે પહાડા કાતરી તેમાં ગુફાઓ પણ બનાવેલી છે. અને હિંદમાં કેટલેક સ્થળે અત્યારે બૌદ્દોની મા જેનેાની ગુફાઓ પણ સાથેાસાય હાય છે. જૈનાએ બનાવેલી ગુફાઓમાં કટક પાસે આવેલી ખારવેલની હાથી ગુફા, મથુરાની નજીક આવેલી ગુફાઓ અને ગિરનારની ગુફ઼ા, તે સિવાય હૈદ્રાબાદ, ઔરગાબાદ નજીકની ઇલૂરાની ગુફાઓ, નાસિક તેમજ ખીજાપુર. જલ્લામાં આવેલી બાદામીની અહુ પ્રાચીન ગુફાઓ આજે પણ ખડેર સ્વરૂપે જોવા મળે છે. જૈનામાં મૂર્તિપૂજા બહુ પ્રાચીન સમયથી છે:
ઐતિહાસિક દૃષ્ટિએ ઈ. સ. પૂ. ૧૫૫ વર્ષમાં, અત્યારે એરિસા તરીકે ઓળખાતા કલિંગ દેશમાં ખારવેલ નામે રાજા થઇ ગયા એ અગાઉ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com