________________
૨૯ :
•
હવે એ સમય અહુ દૂર નથી. એટલે સ ંવત્ ૧૧૮૯ ના માગશર વદ ૪ રવિવારે તને રાજ્ય મળશે. ’
હેમચંદ્રાચાયે એ પણ જોઈ લીધું કે કુમારપાળથી જૈનધમની મેટી ઉન્નતિ થશે તેથી તેમણે કુમારપાળને ઉદ્દયન મંત્રીને ત્યાં આશરા અપાવ્યા. આ વાતની પણ સિદ્ધરાજને ખબર પડી ગઈ તેથી તેણે તેને પકડવા કેટલાક માણુસા મેાકલ્યા. ઉયન પણ માણસાના આવવા પહેલાં ચેતી ગયા હતા તેથી તેણે તેને ઉપાશ્રયમાં ક્યાં સંતાઇ જવાની યુક્તિ શેાધી. હેમચંદ્રાચાર્યે તેને ઉપાશ્રયના ભોંયરામાં પુસ્તકાની આઠે સંતાડી બચાવી લીધેા. હવે આમ અહીં સંતાઈ રહેવામાં સલામતી નથી એમ સમજી તેને શુભ ચેાગ જાગે ત્યાં સુધી પાછુ વિદેશમાં ભ્રમવુ શરૂ કર્યું. પણ સિદ્ધરાજ મૃત્યુ પામ્યા અને તેની ખબર તેને મળી. તેના શુભ યાગની ઘડી આવેલી જાણી તે તરત પાટણ આવ્યા અને બરાબર આચાર્યશ્રીના કથન મુજબ તે જ દિવસે મંત્રીઓએ તેને ગાદીએ બેસાડ્યો.
હેમચંદ્રાચાય પણ પાટણ આવ્યા. કુમારપાલના રહેવાના મહેલ ઉપર વીજળી પડશે એવી આચાર્યશ્રીની ભવિષ્ય વાણીથી રાજાને અકસ્માથી બચાવી લીધા. કુમારપાળ આવા કેટલાયે પ્રસ ંગાથી પ્રભાવિત થયેલા હતા. જૈનધર્મના આચારવિચાર અને તેની વૈરાગ્ય શિક્ષાથી આકર્ષાયા પણ હતા તેથી તેણે સધસમક્ષ આચાય પાસેથી જૈનધમા સ્વીકાર કર્યાં.
હેમાચાર્ય ના પ્રતિદિનના ઉપદેશથી તે ધીરે ધીરે શ્રાવક ધમ પાળવા લાગ્યા. એટલે તેણે ખાર વ્રત અંગીકાર કર્યાં. આમ તેણે પોતાના ક્ષાત્રધમ'ની કુળરીતિમાં પલટા લાવી દીધા. એમ કહેવાય છે કે કુમારપાળે બધાં મળી ૧૪૦૦૦ નવાં જિનમંદિર બંધાવ્યાં અને ૧૬૦૦૦ જિનમદિરાનેા જીર્ણોદ્ધાર કરાવ્યેા. આમાંનાં ઘણાંખરાં મદિશ મુસલમાનેાના હાથે ધરાશાયી બન્યાં અને કેટલાંક કાળના ભાગ બન્યાં. કુમાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com