Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઉપાદ્યાત. ( મૂળ ગાથાના અર્થ. )
એકવીશ ગુણાથી જે સહિત હાય તે પહેલ પ્રથમ એ ધર્મરત્નને ચાગ્ય ગણાય એમ જિનશાસનમાં કહેલું છે, માટે તે એકવીશ ગુણાના ઉપાર્જનમાં યત્ન કરવા જોઇયે; જે માટે પૂર્વાચાર્યેાએ આગળ મુજબ કહેલ છે.
(ટીકા )
एभिरेकविंशतिगुणैर्वक्ष्यमाणैः समेतो युक्तः - पाठांतरेण समृद्धः संपूर्णः -- समिद्धो वा देदीप्यमानो - योग्य उचित — एतस्य प्रस्तुतधर्मरत्नપ—બિનમતે, મને—મળિતઃ ગતિપાતિ-સમ ાિંત શેષઃ ।
૯૧
આ એકવીશ ગુણે જે આગળ કહેવામાં આવશે તેણે કરીને (જે) સમેત કહેતાં યુક્ત હોય અગર પાઠાંતરમાં (‘મો? એવા શબ્દ લઈયે તો તેના એ અર્થ થાય કે ) સમૃદ્ધ એટલે સપૂર્ણ હોય અથવા સમિદ્ધ એટલે દેદીપ્યમાન હાય-તે એને એટલે પ્રસ્તુત કરેલા ધર્મરત્નને ચેાગ્ય એટલે ઉચિત જિન મતમાં એટલે અહુનાના શાસનમાં ભણેલા એટલે પ્રતિપાદન કરેલા છે ( કેણે ભણેલા છે? એનાં ઉત્તરમાં) તે વાતના જાણુકારાએ-એટલું ઉપરથી લઈ લેવું.
ततः किमित्याह तदुवज्जणमिति - तेषां गुणानां - उपार्जने विउपनेप्रथम मादौ - तस्माद्वेतो यतितव्यं ।
તેથી શુ ( સિદ્ધ થયું) તે કહે છે-તેના ઉપાર્જનમાં અટલે કે તે ગુણ્ણાના ઉપાર્જન એટલે વધારવાના કામમાં-પહેલાં એટલે સાથી આદિમાં તે માટે યત્ન કરવા.
''
इहा य माशयो, यथा प्रासादार्थिनः शल्योद्धारपीठवैधादा वाद्रियंते, तदविनाभावित्वा द्विशिष्टप्रासादस्य - तथा धर्मार्थिभि रेते गुणाः सम्य गु
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org