________________
૨૩
પ્રયોગ થયો છે. આ એક સ્વતંત્ર અધ્યયનનો વિષય છે. જો કે વિદેશી વિદ્વાનોએ આ દિશામાં પૂરતું કાર્ય કર્યું છે. પરંતુ ભારતીય કથાઓની પૃષ્ઠભૂમિમાં હજી કામ કરવાનું બાકી છે.
ઇષ્કાળમો માં જો કે કેટલીય કથાઓ પ્રયુક્ત થયેલી છે. તેમના વ્યક્તિવાચા નામની સંખ્યા હજાર ઉપર હોઈ શકે. પરંતુ તેમાં જે મેટિસ-કથાઘટકનો પ્રયોગ છે, તે એક સે જેટલા હશે, તેમની જ પુરાવૃત્તિ કેટલીય કથાઓમાં થતી રહે છે. આ કથાઓના કેટલાક કથાઘટકે જોવાલાયક છે.૧. શિષ્યની જીજ્ઞાસાનું ગુરુ દ્વારા સમાધાન. ૨. માતા દ્વારા સ્વપ્નદર્શન અને પુત્રજન્મ. ૩. ગર્ભિણી સ્ત્રીને દેહદ ૪. મુનિ-ઉપદેશથી વૈરાગ્ય ૫. માતા-પિતા અને પુત્ર વચ્ચે વૈરાગ્ય સંબંધો વાર્તાલાપ. ૬. પૂર્વ-ભવ કથન અને જાતિ મરણ ૭. દીક્ષા અને તે પછી સદગતિ ૮. સાધનામાંથી ખલન અને ફરીથી સ્થિરતા ૯. બે પ્રતિપક્ષી ચરિત્રનું દ્વન્દ ૧૦, વૈરાગ્યની પરીક્ષામાં પાર ઊતરવું. ૧૧. અન્ય ધર્મોથી પિતાના ધર્મની શ્રેષ્ઠતા ૧૨. પુત્ર-પુત્રીઓની બુદ્ધિ પરીક્ષા ૧૩. મિત્રોની વચ્ચે માયાચારની ઘટના ૧૪. હિંસા ટાળવા માટે યુક્તિ ૧૫. રૂપવર્ણન વગેરે સાંભળીને આસક્તિ ૧. બીજાઓ મારફતે સંદેશ અને તેમનું અપમાન ૧૭. સાગરયાત્રામાં નૌકાનું ભગ્ન થવું. ૧૮. નિષિદ્ધ વસ્તુ પ્રત્યે આકર્ષણ ૧૯. અસંભવને સંભવ કરી દેખાડવું. ૨૦, સન્તાનની અદલા-બદલી ૨૧. પુરુષને નારી દ્વારા ઉદ્દબોધન ૨૨. સાર્થવાહને વ્યાપાર ૨૩. મુનિ પ્રત્યે ઘણા અને નિંદાથી જમાતરે કલંક અને કલેશ. ૨૪. આપત્તિકાળમાં નિયમનો છૂટ ૨૫. કુટુંબના સભ્યોને એકબીજા માટે ત્યાગ ૨૬. અતિવૈભવશાળ નાયકને વૈભવ ત્યાગ ૨૭. ગુરની ન્યાયપ્રિયતાથી ધર્મની પ્રભાવના ૨૮. તપશ્ચર્યામાં દેવી શક્તિઓ દ્વારા વિદ્ય ૨૦. સાધાનો અડગતા. ૩૦. ગુણી અને સાધકની પત્નીનું વિપરીત આચરણ ૩૧. નારી હઠનું દુષ્પરિણામ ૩૨. મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ પુત્રને ગૃહત્યાગ ૩૨. પૂર્વના વેરી દ્વારા સાધનામાં ઉપસર્ગ
૧. જ લેખકને નિબંધ-પાલિ-પ્રાકૃત કથાઓમાં પ્રયુક્ત અભિપ્રાય-એક અધ્યયન,” રાજસ્થાન ભારતી, ૧૯૬૯ ૧. નાતાધર્મ કથાની સ્થાઓના મુખ્ય મેટિક્સ (કથાવટ) (૧-૨૫) ૨, ઉવાસદસાઓની કથાઓના મુખ્ય કથા ઘટકે (૨૬-૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org