Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રદેશી સ્કન્ધ “નામ વળે કહેવાય છે. પણ તે “રામાણિ ૩વર નથી કહેવાતા એનું કારણ પૂર્વવત્ છે અને વરમાળ–સળવળ્યાનિ પણ નથી કહી શકતા પૂર્વોક્ત યુક્તિના અનુસાર જ ચતુઃપ્રદેશી કન્ય કામ-વાચ પણ નથી કહી શકાતા “રામ નવરંડ્યાન પણ નથી કહી શકતા શરમાળ અવનિ પણ નથી કહી શકતા. “નામ -જામ–જવાચ’ પણ નહી. “નરમ-ગરમ ચાનિ પણ નહી “–જરમાણિ– અવતવ્ય પણ નહીં. “રામ- માળિ-વથાનિ’ પણ નહીં “વરમ કવરમાણ વહથાનિ' પણ નહીં કહી શકાય, હા તેને કથંચિત્ “જર-અવર-કવચ કહી શકાય છે. તે એ રીતે જ્યારે કઈ ચૌપ્રદેશી સ્કન્ય આગળ કહેવાશે તે બારમી સ્થાપનાના અનુસાર ચાર આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે અને તેમનામાં પણ ત્રણ પરમાણુ સમશ્રેણીમાં સ્થિત ત્રણ આકાશ પ્રદેશોમાં અવગાઢ થાય છે અને એક પરમાણુ વિશ્રેણીમાં સ્થિત આકાશ પ્રદેશમાં રહે છે, ત્યારે સમશ્રેણીમાં સ્થિત ત્રણ પરમાણુઓમાંથી આદિ અને અન્તના પરમાણુ પર્યાવતી હોવાને કારણે ચરમ હોય છે અને વચલા પરમાણુ અચરમ હોય છે. વિશ્રેણીમાં સ્થિત એક પરમાણુ ચરમ અથવા અચરમ કહેવાવા ગ્ય ન હોવાથી અવક્તવ્ય થાય છે. એ રીતે સમગ્ર ચૌપ્રદેશી સ્કન્ધ “રભરામ-લવષ્ય’ કહેવાય છે, આ ભંગાના સિવાય બાકીના બધા ભંગનો નિષેધ કરે જોઈએ. આગળ કહેશે-ચતુષ્પદેશી સ્કન્દમાં પ્રથમ તૃતીય નવમ-દશમ એકાદશ દ્વાદશ અને તેવીસમે ભંગ મળી આવે છે?
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે– હે ભગવન્! પંચ પ્રદેશી ઔધ શું ચરમ છે અચરમ છે અથવા અવક્તવ્ય છે? ઈત્યાદિ છવીસ ભંગને લઇને પ્રશ્ન કરવો જોઈએ.
શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ! પંચ પ્રદેશી સ્કન્ધ કથંચિત્ ચરમ કહે વાય છે, કેમકે જ્યારે કે પંચ પ્રદેશી સ્કન્ધ સમશ્રેણીમાં સ્થિત છે આકાશ પ્રદેશમાં આગળ કહેવાશે તે તેરમી સ્થાપનાના અનુસાર અવગાઢ થાય છે, ત્યારે ત્રણ પરમાણુ એક આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, અને બે પરમાણુ બીજા આકાશ પ્રદેશમાં રહે છે. આ સ્થિતિમાં દ્ધિપ્રદેશાવગાઢ ઢિપ્રદેશી કલ્પના સમાન “રામ’ એ વ્યપદેશ (કથન) થાય છે. તેને અચરમ નથી કહી શકાતો પણ કથંચિત્ અવક્તવ્યકહી શકાય છે. કેમકે જ્યારે કોઈ પંચ પ્રદેશી સ્કન્ધ આગળ કહેવાશે તે ચૌદમી સ્થાપનાના અનુસાર એક જ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે, ત્યારે તે પરમાણુના સમાન “અવક્તવ્ય” કહેવાય છે. તેને “વામાજિ’ એમ નથી કહી શકાતું એનું કારણ પૂર્વવત્ સમજવું જોઈએ તેને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
પર