Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જોઈએ, તાત્પર્ય એ છે કે અસંખ્યાત પ્રદેશ એક લેાકમાં હેાય છે, એવા એવા અનન્ત લેકના જેટલા પ્રદેશ હાય, તેટલા જ મુક્ત ઔદારિક શરીર છે. દ્રવ્યની અપેક્ષાએ તેમની અનન્તતાનું પ્રતિપાદન આમ છે-મુક્ત ઔદારિક શરીર અભવ્ય જીવેાથી અનન્તગણા છે અને સિદ્ધ જીવાના અનન્તમે! ભાગ છે. તેને ફલિતાં આ છે, કે મુક્ત ઔદારિક શરીર અભવ્ય જીવેાથી અનન્તગણા હેાવા છતાં પણ સિદ્ધ જીવાને અનન્તમે। ભાગ માત્ર જ છે, અર્થાત્ તે સિદ્ધ જીવરાશિની ખરામર નથી.
પ્રશ્ન-મુક્ત ઔદારિક શરીરેાની સખ્યા એટલી કેવી રીતે હોઇ શકે ? પણ અવિકલ (જેમના તેમ) મુક્ત ઔદારિક શરીરાની આ સંખ્યા માનવામાં આવે તે તેઓ અનન્ત નથી થઈ શકતા, કેમકે મુક્ત શરીર અવિકલ રૂપથી અનન્ત કાલ સુધી રહી નથી શક્તા, કેમકે પુદ્ગલેાની સ્થિતિ અધિકથી અધિક પણુ અસ ́ખ્યાત કાળ સુધી કહી છે. ચદિવાના દ્વારા જે પુદ્ગલાને ઔદારિક શરીરના રૂપમાં અતીત કાલમાં ગ્રહણ કરીને ત્યાગી દિધેલ છે, તેમને અહીં લેવામાં આવે તે બધા જીવા એ બધા પુદ્ગલેને ઔદારિક શરીરના રૂપમાં ગ્રહણ કરીને ત્યાગેલ છે-કાઇ પુદ્ગલ શેષ નથી રહ્યું. તેથી જ બધાં પુદ્ગલેાનુ ગ્રહણ થઈ જાય છે, એવી સ્થિતિમાં મુક્ત ઔદારિક શરીર અલન્ગેથી અનન્તગણા અને સિદ્ધ જીવાના અનન્તમા ભાગ છે. એ કથન સંગત નથી થઈ શકતું, કેમકે સર્વ જીવાની સપ્થાની સાથે અનન્તાનન્તના ગુણાકાર કરવાથી અનન્ત ગુણત્વના પ્રસંગ આવે છે.
ઊત્તર-અહિં મુક્ત ઔદારિક શરીરામાં કેવળ અવિકલ શરીરાનું જ ગ્રહણ નથી અને ન ઔદારિક શરીરના રૂપમાં ગ્રહણ કરીને ત્યાગેલા પુદ્ગલાનું જ ગ્રહણ કરાય છે તેમને ગ્રહણ કરવામાં ઉક્ત દોષના પ્રસ ́ગ આવે છે. પરન્તુ જીવે જે ઔદારિક શરીરને ગ્રહણ કરીને ત્યાગી દિધા છે. તે વિનાશને પ્રાપ્ત થવા છતાં અનન્ત ભેદોવાળા મને છે. તેઓ અનન્ત ભેદીને પ્રાપ્ત થતા પુદ્ગલ જ્યાં સુધી ઔદારિક પર્યાયને પરિત્યાગ નથી કદતા ત્યાં સુધી ઔદારિક શરીર જ કહેવાય છે જે પુદ્ગલેએ ઔદારિક પર્યાયના પરિત્યાગ કરેલ છે. તેઓ ઔદારિક શરીર નથી કહેવાતા. એ પ્રકારે એક જ શરીરના અનન્ત શરીર સભવી શકે છે. એજ રીતે એક એક શરીર અનન્ત ભેઢાવાળા હાવાને કારણે એક જ સમયમાં અનન્તશરીર મળે છે. તેઓ અસંખ્યાત કાળ સુધી અવસ્થિત રહે છે. તે અસંખ્યાતમાં કાળમાં જીવે દ્વારા ત્યાગેલ ખીજા પણ અસ ખ્યાત શરીર હાય છે. તે બધાના પણ પ્રત્યેકના અનન્તે અનન્ત ભેદુ હાય છે. તેમાંથી તે કાળમાં જે ઔદારિક શરીર પર્યાયના પરિત્યાગ કરી દે છે. તેમને ગણતરીમાં નથી લેવાતા ખાકીનાની ગણતરી ઔદારિક શરીરમાં થાય છે.
તેથી જ મુક્ત ઔદારિક શરીરોનું પરિમાણ જે ઉપર કહેલ છે, તેના સભવ અને છે કહ્યું પણ છે-કેવળ અવિકલ નહિ અર્થાત્ જેમના તેમ રહેલા મુક્ત અને ઔદારિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૫૪