Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાયથી પણ જમ્બુદ્વીપ પૃષ્ટ નથી, તે પૃથ્વી કાયથી પૃષ્ટ છે યાવત્ વનસ્પતિકાયથી સ્કૃષ્ટ અર્થાત્ અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયથી પૃષ્ટ છે જમ્બુદ્વીપ રાસકાયથી કવચિત્ પૃષ્ટ થાય છે, કવચિત્ પૃષ્ટ નથી થતે અદ્ધા કાલથી પૃષ્ટ છે.
જમ્બુદ્વીપ સંબંધી વક્તવ્યતાના અનુસાર જ લવણ સમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલેદ સમુદ્ર અભ્યત્ર પુષ્કરાઈ અને બાહ્ય પુષ્કરાઈ પણ સમજી લેવા જોઈએ. પહેલાથી વિશેષ એ છે કે અદ્ધા સમય અઢાઈ દ્વીપના અન્તગર્ત જ હોય છે, બહાર નહીં તેથી જ બહારના દ્વીપ અને સમુદ્ર અદ્ધ કાળથી પૃષ્ટ નથી. એજ રીતે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી સમજી લેવું જોઈએ અર્થાત વરૂણ, ક્ષીણ, વૃત. ઇક્ષુ, નન્દીશ્વર, અરૂણુવર, કુંડલ, રૂચક, કુરૂ, મન્દર, આવાસ, ફૂટ, નક્ષત્ર, ચન્દ્ર, સૂર્ય, દેવ, નાગ, યક્ષ, ભૂત, સ્વયંભૂતરમણ સમુદ્ર આ બધા ધર્માસ્તિકાયના દેશ આદિથી સ્પષ્ટ છે.
જમ્બુદ્વીપ આદિ સંબંધી આ પરિપાટી આ ગાથાઓથી સમજી લેવી જોઇએ. બધા કપ અને સમુદ્રની વચ્ચે આ જમ્બુદ્વીપ છે. તેને બધી બાજુથી ઘેરનાર લવણ સમુદ્ર છે. આ વ્યવણ સમુદ્રની ચારે બાજુ ધાતકી ખંડ નામે દ્વીપ છે. તેના ફરતે કાલાદ સમુદ્ર છે. કાલેદ સમુદ્રને પરિક્ષેપ કરવાવાળે પુષ્કર વર દ્વીપ છે. તેની પાછળ દ્વીપના સમાન જ નામવાળા સમુદ્ર છે.-જેમકે પુષ્કરવર સમુદ્ર અને પછી વરૂણુવર દ્વીપ. વરૂણવર સમુદ્ર, લીવર દ્વીપ, ક્ષીરોટ સમુદ્ર, ત્યાર પછી ઘતવર દ્વીપ અને વૃદ સમુદ્ર, તદનન્તર ઇક્ષુવર દ્વીપ અને ઈક્ષુવર સમુદ્ર, પછી નન્દીશ્વર દ્વીપ અને નન્દીશ્વર સમુદ્ર, આ આઠ દ્વીપ અને સમુદ્ર એક એક રૂપ છે. તેમની પાછળ પ્રત્યેક દ્વીપ અને સમુદ્ર ત્રણ ત્રણ મળતા નામેવાળા છે. જેમકે–અરૂણ, અરૂણવર, અરૂણવરાવભાસ, કુંડલ પદથી કુંડલ, કુંડલવર અને કુંડલવરાભાસ, રૂચક, રૂચકવર, અને રૂચકવરાવભાસ, વિગેરે. આ કમ નન્દીશ્વરસમુદ્રના પછી- વરૂણદ્વીપ અરૂણસમુદ્ર, અરૂણવરસમુદ્ર, પછી અરૂણવરાવમા સદ્વીપ, અરૂણુવરાવભાસ સમુદ્ર વિગેરે દ્વીપ અને સમુદ્રોના નામ અનુક્રમથી સંગૃહીત કરવાને માટે કહ્યું છે
જેટલાં પણ આભરણેના નામ છે, જેમકે હાર, અર્ધહાર, રત્નાવલી, કનકાવલી, આદિ જેટલાં વસ્ત્રોના નામ છે, જેમકે ચીનાંશુક આદિ, જેટલાં ગંધના નામ છે. જેમકે કેષ્ઠપુટ આદિ, જેટલાં પણ કમળના નામ છે–જલરૂહ, ચન્દ્રોદ્યોત આદિ, એજ પ્રકારે વૃક્ષના તિલક આદિ જે નામ છે, પમેના શતપત્ર, સહસપત્ર, આદિ જેટલાં નામ છે, પૃથ્વીના જે રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રમા આદિ નામ છે, ચકવર્તીના નવનિધિ અને ચૌદ રત્નના જે નામ છે, વર્ષધર પર્વતના જે હિંમવાનું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૪૨