Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરનાર છે. પૂર્વોક્ત લક્ષણ સત્ય નથી અને મૃષા પણ નથી, કિન્તુ આ બધું વ્યવહાર નયની અપેક્ષાએ સમજવું જોઈએ. અન્યથા યદિ ઠગવાની ભાવના હોય તે તેને સમાવેશ અસત્યમાં થાય છે. અન્યને અન્તર્ભાવ સત્યમાં થાય છે. આ પ્રકારનું અસત્યામૃષા રૂપ મન અસત્યામૃષા મન છે અને તેને પ્રવેગ અસત્યામૃષા મનઃ પ્રવેગ કહેવાય છે.
એજ પ્રકારે વચન પ્રગ પણ ચાર પ્રકારના હોય છે. જેમકે, સત્ય વચન પ્રયોગ મૃષા વચન પ્રગ, સત્યમૃષા વચન પ્રયોગ અને અસત્યામૃષા વચન પ્રયોગ આ ચારે પ્રકારના વચન પ્રયોગનું સ્વરૂપ પૂર્વોક્ત સત્યમનઃ પ્રયોગ આદિના સમાનજ સમજી લેવું જોઈએ.
પુલના સ્કન્ધ સમૂહરૂપ હોવાથી તથા ઉપચયરૂપ હોવાથી દારિક શરીર જ ઔદારિક શરીરકાય કહેવાય છે, તેને પ્રગ. ઔદારિક શરીરકાયને પ્રગ છે. આ તિર્યંચ અને મનુષ્ય પર્યાપ્તકને હોય છે, જે કાયપ્રયોગ ઔદ્યારિક હોય અને કામણ શરીરની સાથે મિશ્ર હોય તે બૌદારિક મિશ્ર કહેવાય છે. કહ્યું પણ છે “જીવ અનન્તર કામણગથી આહાર કરે છે, ત્યાર પછી મિશ્ર વેગથી આહાર કરે છે, જ્યાં સુધી શરીરની નિષ્પત્તિ હેય. યદ્યપિ જેમ કામણગથી ઔદારિક યોગ મિશ્રિત બને છે, એજ પ્રકારે ઔદારિકથી કાર્પણ પણ મિશ્રિત થાય છે, એ રીતે મિશ્રણ બન્નેના સમાન છે. આવી સ્થિતિમાં ઔદારિક મિશ્રને સમાન કાર્મણ મિશ્ર વેગ પણ થ જોઈએ. પણ કાર્મણ મિશ્રગ કહેલું નથી, કેમકે શ્રેતાઓનું તે જ કથન ગ્રાહ્યા હોય છે. જે નિબંધ વિવક્ષિત અર્થની પ્રતિપતિ કહેનાર હેય. કામણભવ પર્યન્ત નિરન્તર વિદ્યમાન રહે છે. અર્થાત જ્યાં સુધી મુક્તિ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી કામણ શરીર બરાબર બની રહે છે અને તે બધાં શરીરમાં હોય છે. આવી સ્થિતિમાં યદિ “કામણમિશ્ર કથન કરાય તે આ શંકા થાય છે કે શું તિર્યો અને મનુષ્યની અપર્યાપ્ત અવસ્થામાં તે વિવક્ષિત છે અથવા દેવ નારકમાં તે વિવક્ષિત છે? આ રીતે કેઈ નિશ્ચય નથી થતું, એ કારણે કર્મણ મિશ્રનું ગ્રહણ નથી કરેલું. ઉત્પત્તિની અપેક્ષાએ ઔદ્યારિકની પ્રધાનતા હોવાના કારણે તથા કદાચિક હોવાને કારણે, સદેહ રહિત અભીષ્ટ પદાર્થને બંધ કરવા માટે ઔદારિક મિશ્રનામથી કથન કરેલું છે.
દારિક શરીરધારી મનુષ્ય અગર પંચેન્દ્રિય તિર્યંચ અગર પર્યાપ્ત બાદર વાયુકાયિક જીવ ક્રિય લબ્ધિથી સંપન્ન હોય છે અને વૈક્રિય કરે છે, ત્યારે હારિક શરીર પ્રયોગમાં જ વર્તમાન રહીને પ્રદેશને બહાર ફેલાવીને વૈક્રિય શરીરને યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને વૈકિય શરીર પર્યાપ્તિથી જ્યાં સુધી પર્યાપ્ત નથી થઈ જતા, ત્યાં સુધી જે કે ઔદકિ શરીર વૈક્રિયની સાથે મિશ્ર છે અને મિશ્રતા બન્નેમાં છે, તથાપિ દારિક શરીર પ્રારંભિક હવાને કારણે પ્રધાન છે, અને પ્રધાનના નામથી કથન કરાય છે, આ ન્યાયના અનુસાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૯૧