Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અથવા ઘણા ઔદારિક મિશ્રશરીરકાયપ્રયાગી હોય છે, એક આહારકશરીરકાય પ્રયાગી હાય છે, ઘણા આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હોય છે, ઘણા કાણુ શરીરકાયપ્રયાગી હોય છે (૧૨) અથવા ઘણા ઔદારિક મિશ્રશરોરકાયપ્રયોગી હાય છે, ઘણા આહારક શરીરકાય પ્રયાગી હાય છે, એક આહારક મિશ્રશરીરકાયપ્રયોગી હાય છે, એક કા શરીરકાય પ્રયાગી હૈાય છે. (૧૩)
અથવા ઘણા ઔદારિક મિશ્રશરીરકાયપ્રયાગી હૈાય છે, ઘણા આહારકશરીરકાયપ્રયોગી ડાય છે, એક આહારક મિશ્રશરીરકાયપ્રયેગી હાય છે, અનેક કાણશરીરકાયપ્રયોગીડાય છે. (૧૪) અથવા ઘણા ઔદારિક મિશ્રશરીરકાયપ્રયાગી હોય છે, ઘણા આહારકશરીરકાય પ્રયાગી હૈ!ય છે, ઘણુા આહારક મિશ્રશરીરકાયપ્રયાગી હોય છે, એક કાણુશરીકાયપ્રયાગી હાય છે. (૧૫)
અથવા ઘણા ઔદારિક મિશ્રશીરકાયપ્રયોગી હૈાય છે, ઘણા આહારશરીરકાય પ્રયાગી હાય છે, ઘણા આહારક મિશ્રશીરકાયપ્રયેાગી હેય છે અને ઘણા કાણુશરીર કાય પ્રયાગી હાય છે (૧૬)
આ ચાર ચાર પ્રયાગેાના સંચાગથી સોળ ભંગ થાય છે. ઔદારિક મિશ્ર આહારક અને આહારક મિશ્ર અને કાણુ એ ચારના સંયોગથી એકવચન અને બહુવચનની વિવક્ષાથી સાળ ભંગ સપન્ન થયા. એક બે ત્રણ અને ચારના સંચાગવાળા બધા લંગ મળીને એંસી થાય છે, જેમ-એક એક પ્રયોગના આઠ, દ્વિસ'ચેગી ચાવીસ ત્રિક સયાગી ખત્રીસ અને ચતુષ્ક સંચાળી સાળ.
વાનવ્યન્તરા, જ્યાતિષ્કા, તથા વૈમાનિકાનું પ્રતિપાદન અસુરકુમારોના સમાન સમજી લેવુ જોઈ એ.
ગતિપ્રપાત કા નિરૂપણ
ગતિ વક્તવ્યતા
શબ્દા -વિદે અંતે ! તિષ્વવત્ વજ્ઞે ?) હે ભગવન્ ! ગતિપ્રપાત કેટલા પ્રકારના કહ્યા છે ? (જોયના ! પંચવિદ્ નવ્નવાર પછળત્તે) હે ગૌતમ ! પાંચ પ્રકારના ગતિપ્રપાત કહ્યા છે (ä ના) તે આ પ્રકારે (ગોળતી) પ્રયોગગતિ (સત્તાતી) તતગતિ (થયળદેવળ જતી) અન્ધન છેનગતિ (વવાયત્તી) ઉપપાતગતિ (વિાચાતી) વિહાયેાગતિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૧૮