Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(4) શરીરને (ત્રિહિ) બીજાની સાથે જોડીને (છતિ) ગમન કરે છે (સંત પં વાતી) તે પંકગતિ છે.
( f 7 વૈધ વિમોળાની ૨) બન્ધન વિમોચન ગતિ શું છે? ( જો જાળ વા) જે કે કેરીના (બંન્નાન વા) અથવા અમ્લાટકના (માટું, વા) અથવા બીજેરાના (વિરહ્યાળ ગા) અથવા બિલાંએાના (વિદ્રાન વા) અગર કવિઠના (મદાળ વા) અગર ભદ્ર નામક ફલ? (ાના વા) અગર ફણસેના (ઝિમાળવા) અથવા દાડમના (વત્તા વા) અથવા પારાવંતના (બોટાદ વા) અથવા અખરોટના (વરાળ વા) અથવા ચારાના (વરાળ વા) અગર બેરેના (હિંદુવાળ વા) અગર તેંદુઓના (Tali) પાકેલના (રિવાજા બં) તૈયાર થયેલાના (વંધળો વિશ્વમુIi) બન્ધથી છૂટેલાઓના (ઉનાવા) રૂકાવટ ન થવાથી ( વીરા જતી વત્ત૬) નીચે સ્વભાવથી જ ગતિ થાય છે (ત વંદન વિરાણી) તે બન્ધન વિમોચન ગતિ છે (ત્ત વિદાયો) આ વિહાયે ગતિ છે
પ્રાગ પદ સમાપ્ત
ટીકાઈહવે સિદ્ધ ક્ષેત્રો પપાત ગતિ આદિની પ્રરૂપણ કરાય છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! સિદ્ધ ક્ષેત્રે પપાત ગતિ કેટલા પ્રકારની છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! સિદ્ધક્ષેત્રે પપાતગતિ અનેક પ્રકારની કહેલી છે. સિદ્ધનું ક્ષેત્ર તે સિદ્ધક્ષેત્ર કહેવાય, તેમાં ઉપપાત રૂ૫ ગતિ સિદ્ધિ ક્ષેત્રે પપાત ગતિ કહેવાય છે, તેમના અનેક ભેદ છે જેમકે
જબૂદ્વીપમાં ભારત અને એરવતક્ષેત્રના ઊપર સપક્ષ (પૂર્વ-પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર રૂપ પાર્શ્વ જેમાં સમાન હૈય) તથા સપ્રતિદિક (ઈશાન આદિ વિદિશાઓ જેમાં સમાન હોય) અર્થાત્ બધી દિશાઓમાં અને બધી વિદિશાઓમાં સર્વત્ર સિદ્ધ ક્ષેત્રે પપાત ગતિ હોય છે સપક્ષ અને “સપ્રતિદિફ આ બને ક્રિયા વિશેષણ સમજવાં જોઈએ.
એ પ્રકારે જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ચુલ્લહિમાવાન અને શિખરી નામક વર્ષધર પર્વતના સપક્ષ અને પ્રતિદિફ અર્થાત્ બધી દિશાઓમાં અને બધી વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રે પપાત ગતિ છે એજ પ્રકારે જબૂઢીપમાં હૈમવત હૈરણ્યવત ક્ષેત્રના ઊપર સપક્ષ અને સપ્રતિદિફ સિદ્ધિક્ષેત્રપપાત ગતિ છે. એ જ પ્રકારે જમ્બુદ્વીપમાં શબ્દાપાતી (શકટાપાતી) અને વિકટાપાતી વૃત્ત વિતાઢય પર્વતના સપક્ષ અને સપ્રતિદિફ સિદ્ધિક્ષેત્રે પપાતગતિ છે. જમ્બુદ્વીપમાં મહાહિમવાનું અને રૂકિમ નામક વર્ષધર પર્વતના સપક્ષ અને સપ્રતિદિફ સિદ્ધિક્ષેપપાસાગતિ છે. જમ્બુદ્વીપમાં હરિવર્ષ અને રમ્યક વર્ષ ક્ષેત્રમાં સપક્ષ અને સપ્રતિકિફ સિદ્ધિ ક્ષેત્રપપાત ગતિ છે. એજ પ્રકારે જમ્બુદ્વીપમાં ગંધાપતી અને માલ્યવન પર્વતની સપક્ષ અને સપ્રતિદિફ સિદ્ધિક્ષેત્રપાત ગતિ છે. એજ પ્રકારે જમ્બુદ્વીપમાં નિષધ અને નલવન્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૩૦