Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નામક વષધરપĆતાની સપક્ષ અને સપ્રતિદિક્ અર્થાત્ બધી દિશાએ અને બધી વિદિશાઆમાં સિદ્ધિક્ષેત્રપપાત ગતિ છે, એજ પ્રકારે જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહની સપક્ષ અને સપ્રતિદિક્ સિદ્ધ ક્ષેત્રાપપાત ગતિ છે. જમ્મૂદ્રીપમાં દેવકુરૂ અને ઉત્તર કુરૂની સપક્ષ અને સપ્રતિક્િ સિદ્ધિક્ષેત્રે પપાત ગતિ છે. એજ પ્રકારે જમ્મૂદ્રીપમાં મન્દર પર્યંતની સપક્ષ અને સપ્રતિક્િ અર્થાત્ ખધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધિ ક્ષેત્રપપાત ગતિ છે.
લવણુ સમુદ્રમાં સપક્ષ અને સંપ્રતિક્િ અર્થાત્ બધી દિશાએ અને બધી વિદિશાઓમાં સિદ્ધિક્ષેત્રાપપાત ગતિ છે. એજ પ્રકારે ધાતકી ખડ દ્વીપમાં પૂર્વ અને પશ્ચિમાના મન્દર પર્યંતની સપક્ષ અને સપ્રતિક્િ સિદ્ધિ ક્ષેત્રપપાત ગતિ છે. એજ પ્રકારે કાલેાદ સમુદ્રની સપક્ષ અને સંપ્રતિદિક્ સિદ્ધિક્ષેત્રપપાત ગતિ છે, એજ પ્રકારે પુષ્કરવર દ્વીપા ના પૂર્વાધના ભરત અને અરવત ક્ષેત્રની સપક્ષ અને સપ્રતિદિક્ સિદ્ધિક્ષેત્રાપાપાત ગતિ કહેલી છે. અજ પ્રકારે સિદ્ધિક્ષેત્રોપપાત ગતિના સત્તાવન ભેદ સમજવા જોઈએ.
જમ્મુદ્વીપની શ્રેણિયાની સમશ્રેણિયા અને વિશ્રેણિયામાં ૧ ભરત અરવત ર ચુલ્લહિમવન્ત અને ૩ શિખરી તથા હૈમવત, ૪ હૈરણ્યવત શકટાપાતી–વિકટાપાતી, ૫ મહાહિમવાન્ ૬ હરવ રમ્યક વર્ષી ૭ ગંધાપાતી-માલ્યવન્ત ૮ નિષધનીલવન્ત હું પૂર્વ-પશ્ચિમ મહાવિદેહા ૧૦ દેવકુરૂ, ઉત્તરકુરૂ ૧૧ અને મેરૂ પર્યન્ત અગીયાર સિદ્ધિ ક્ષેત્રોપપાત ગતિયા છે. એજ પ્રકારે ૨૨ ધાતકીખંડ દ્વીપમાં ૨૨ પુષ્કરા દ્વીપમાં, એક લવણુ સમુદ્રમાં અને એક કાલાધિ સમુદ્રમાં છે. આ બધા મળીને (૫૭) સિદ્ધિ ક્ષેત્રોષપાત ગતિ છે. હવે તેમને ઉપસ’હાર કરે છે—આ સિદ્ધિ ક્ષેત્રોષપાત ગતિની પ્રરૂપણા થઈ.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભવષયાત ગતિ કેટલા પ્રકારની કહેલી છે ?
શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! ભાષપાત ગતિ, ચાર પ્રકારની કહી છે, તે આ પ્રકારે છેનારક ભવાપપાત ગતિ, તિય ચૈાનિક ભાવાપપાત ગતિ, મનુષ્ય ભવાષપાત ગતિ અને દેવ ભાપાત ગતિ
શ્રી ગૌતમસ્વામીન્હે ભગવન્ ! નારકભાવાપપાત ગતિ કેટલા પ્રકારની છે ?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! નારકભવાપપાત ગતિ સાત પ્રકારની કહી છે, તે આ પ્રકારે છે--રત્નપ્રભા પૃથ્વી નારક ભવાષપાત ગતિ, શર્કરાપ્રભા પૃથ્વી નારક ભવાષપાત ગતિ, વાલુકાપ્રભા પૃથ્વી નારક ભવાષપાત ગતિ, પકપ્રભા પૃથ્વી નારક ભાપપાત ગતિ, ધૂમ પ્રભા પૃથ્વી નારક ભવાપપાત ગતિ, તમઃપ્રભા પૃથ્વી નારક ભાષપાત ગતિ, અને અધ: સપ્તમ પૃથ્વી નારક ભાષપાત ગતિ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૩૧