Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 344
________________ એજ પ્રકારે સિદ્ધોને છોડીને તિર્યનિક ભાષપાત ગતિના ભેદ, મનુષ્ય ભવેપપત ગતિના ભેદ અને દેવ ભપાત ગતિના ભેદ કહી લેવા જોઈએ. તાત્પર્ય એ છે કે પપાત ગતિમાં નારક, તિર્યંચ મનુષ્ય અને દેવગતિના ભેદથી જે ભેદ કહ્યા છે, તેજ અહીં પણ કહી લેવા જોઈએ. એ પ્રકારે નિરયિક આદિના ભેદથી ભ૨પાત ગતિના મૂળ ભેદ ચાર છે, અને ઉત્તર ભેદ બાવીસ છે. તેમનામાંથી નરયિક ભ પાત ગતિના રતનપ્રભા આદિના ભેદથી સાત ભેદ થાય છે, તિર્યનિક ભપાત ગતિના સંમૂર્ણિમ અને ગર્ભજ મનુષ્યના ભેદથી બે ભેદ છે અને દેવભોપાત ગતિના ભવનપતિ, વાન. બન્તર; જતિષ્ક અને વૈમાનિક ભેદથી ચાર ભેદ છે. આ બધાને મેળવતા અઢાર ભેદ છે અને તેમાં ચાર મૂળ ભેદ સંમિલિત કરી દેવાય તે બધા મળીને બાવીસ ભેદ થઈ જાય છે. હવે ઉપસંહાર કરે છે–આ દેવ ભોપાત ગતિનું પ્રરૂપણ થયું અને ભવે પપાત ગતિની પ્રરૂપણ પણ સમાપ્ત થઈ ગઈ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ને ભવપપાત ગતિ કોને કહે છે? શ્રી ભગવાનને ભપાત ગતિ બે પ્રકારની કહી છે. કર્મના ઉદયથી થનારી નારકન્ય આદિ પયીથી રહિત ભવથી જે ભિન્ન હોય તેને નો ભવ કહે છે. એ પુદ્ગલ અને સિદ્ધ ભવથી ભિન્ન છે, કેમ કે આજ અને કર્મ જનિત પર્યાથી રહિત છે. તેને ભવમાં ઉપપાત રૂ૫ ગતિને ને ભોપાત ગતિ કહેલ છે. એનું જ સ્પષ્ટીકરણ કરતાં સૂત્રકાર કહે છે ને ભપાત ગતિના બે ભેદ આ છે-પુદ્ગલોભપાત ગતિ અને સિદ્ધભપપાતગતિ. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! પુદ્ગલને પપાત કોને કહે છે? શ્રી ભગવાન - ગૌતમ પુલ પરમાળ લોકના પૂવી ચરમાન્ત અર્થાત અન્તથી પશ્ચિમી ચરમાનત સુધી એક જ સમયમાં પહોંચી જાય છે, દક્ષિણ ચરમાતથી ઉત્તરી ચરમાન્ત અને ઉત્તરી ચરમાન્તથી દક્ષિણ ચરમાન્ડ સુધી એક સમયમાં ગતિ કરે છે, એજ પ્રકારે ઊપરની બાજુથી નીચેની બાજુ સુધી અને નીચેની બાજુથી ઊપરની બાજુ સુધી એક સમયમાં જ ગતિ કરે છે. આ પુદ્ગલ ને ભ પાત ગતિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સિદ્ધભપાત ગતિ કેટલા પ્રકારની કહી છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! સિદ્ધને ભોપાત ગતિ બે પ્રકારની કહી છે–અનન્તર સિદ્ધ ને ભોપાત ગતિ અને પરંપરા સિદ્ધને ભવિષપાત ગતિ. શ્રી શૈતમસ્વામી-હે ભગવન્! અનન્તર સિદ્ધનો ભપાત ગતિ કેટલા પ્રકારની છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! અનન્તર સિદ્ધને ભોપ પાત ગતિ પંદર પ્રકારની છે તે આ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૩૨


Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349