Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 349
________________ ન હોય તે સ્વભાવથી જ અધોગતિ થાય છે, એ બન્ધનવિમોચન ગતિ કહેવાય છે. આ વિહગતિ સત્તર પ્રકારની રહેલી છે. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલ ઘતિ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયબેધિની વ્યાખ્યાનું સોળમું પ્રાગપર સંપૂર્ણ 16 શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : 3 337Page Navigation
1 ... 347 348 349