Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન હૈ ગૌતમ ! બધા દ્વીન્દ્રિય અસત્યમૃષા વચન પ્રયોગ] હાય છે, તેઓ સત્યવચનના પ્રયોગ નથી કરતા, તેમજ અસત્ય વચનના પ્રયોગ પણ નથી કરતા અને ઉભય રૂપ વચનના પ્રયોગ પણ તી કરતા. તે ઔદારિક શરીરકાયપ્રયોગી પણ હાય છે, ઔદારિક મિશ્ર શરીરકાયપ્રયોગી પણ હોય છે. આ ત્રણેના એક ભાગ છે.
દ્વીન્દ્રિય જીવામાં અન્તર્મુહૂત માત્ર ઉપપાતના વિરહકાલ છે, પણ ઔદારિકમિશ્ર ગતનું અન્તર્મુહૂત ઘણું માટુ હાય છે, તેથી જ તેમાં ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી સદૈવ મળી આવે છે, પણ કામણુ શરીરકાય પ્રયોગી કયારેક કયારેક એક પણ નથી મળી આવતા, કેમકે તેમના ઉપપાતના વિરહ અન્તમુહૂત કહેલ છે. જો તે મળી આવે છે તે જઘન્ય એક અગર એ અને ઉત્કૃષ્ટ અસ`ખ્યાત મળી આવે છે. એ પ્રકારે જ્યારે એક પણ કાર્માણ શરીરકાય પ્રયાગી નથીમળી આવતા ત્યારે તે ત્રણેના પ્રથમ ભંગ થાય છે. જ્યારે એક કાણું શરીરકાય મળી આવે છે ત્યારે એકત્વ વિશિષ્ટ ખીો ભંગ થાય છે, એ પ્રતિપાદન કરવાને માટે કહે છે-અથવા કેઇ એક ીન્દ્રિય જીવ કાણુ શરીરકાય પ્રયાગી પણ થાય છે. હવે બહુત્વ વિશિષ્ટ ત્રીજા ભંગનુ પ્રતિપાદન કરે છે. કોઈ ાણ એ ઇન્દ્રિય કામણ શરીરકાય પ્રયાગી પણ હાય છે.
દ્વીન્દ્રિય જીવની સમાન ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાની વક્તવ્યતા પણ સમજવી જોઇએ.
પંચેન્દ્રિય તિય ચાનુ કથનનારના સદેશ જાણવુ જોઈએ પણ તેમાં વિશેષતા એ છે કે તે ઔદારિક શરીરકાય પ્રયાગી પણ હાય છે અને ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી પણ હાય છે. તેથી જ તેમને વૈક્રિય શરીરકાય પ્રયાગી અને વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયાગની સાથે સાથે ઔદારિક શરીરકાય પ્રયોગી અને ઔદારિક મિશ્રશરીર કાયપ્રયેાર્ગી કહેવા જોઈએ. એ પ્રકારે ચાર પ્રકારના મનઃપ્રયાગ અને ચાર પ્રકારના વચનપ્રયાગ તથા વૈક્રિય અને વૈક્રિય મિશ્ર એ દેશની સાથે ઔદારિક અને ઔદારિક મિશ્ર આ એ પદ્માને મેળવતા ખાર પદ સૌત્ર બહુ રૂપમાં મળી આવે છે. કાણુ શરીરકાય પ્રયેગી પચેન્દ્રિય તિયચામાં કયારેક એક પણ નથી મળતા, કેમકે તેમના ઉપપાતના વિરહકાળ અન્તર્મુહૂત પ્રમાણુ કહેલ છે. એ પ્રકારે જ્યારે એક પણ કાણુ શરીરકાય પ્રયેગી નથી હાતા ત્યારે પૂર્વોક્ત પહેલા ભંગ હૈાય છે. જ્યારે કાણુ શરીરકાય પ્રયાગી એક હાય છે ત્યારે બીજો ભંગ થાય છે જે આ પ્રકારે છે-કેાઈ એક પચેન્દ્રિય તિય ચ કાર્માંણુ શરીરકાય ચેગી પણ થાય છે. જ્યારે કાણુ શરીર કાયયેાગી ઘણાહાય છે, ત્યારે ત્રીજો ભંગ થાય છે—અથવા ઘણા પંચેન્દ્રિય તિય ચ કામણુ શમીર કાયત્ર ચૈાગી હાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મનુષ્ય શુ' સત્ય મનઃપ્રયાગી હાય છે? યાવત શું કાણ શરીરકાય પ્રયાગી હોય છે ?
શ્રી ભગવાન-હ ગૌતમ ! બધા મનુષ્ય સત્ય મનપ્રયાગી પણ હોય છે, યાવત્ ઔદા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૦૩