Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘ઔદારિક મિશ્ર' એમ કહેવાય છે, વૈક્રિયથી મિશ્ર નથી કહેવાતુ
એજ પ્રકારે જ્યારે કાઇ આહારક લબ્ધિથી સ ́પન્ન પૂર્વ ધારીમુનિ--આહારકશરીર ખનાવે છે. ત્યારે યપિ એદારિક અને આહારકની મિશ્રતા થાય છે અને તે મિશ્રતા બન્નેમાં છે, તથા ઔદારિક શરીર પ્રારંભિક હાવાને કારણે પ્રધાન હેાવાથી તેના નામથી વ્યવહાર થાય છે તેને ઔદારિક મિશ્ર કહે છે. આહારકના નામથી નથી કહેતા. આ ઔદારિક મિશ્ર શરીરકાયથી થનાર પ્રયોગ ઔદ્યારિક મિશ્ર શારકાય પ્રયોગ કહેવાય છે. વૈક્રિય શરીરકય પ્રયાગ કહેવાય છે, આ
વૈયિ શરીર રૂપ કાયથી થનાર પ્રયાગ વૈક્રિય શરીર પર્યાથિી પર્યાપ્તજીવને ડાય છે.
કાર્માણની સાથે મિશ્રિત વૈક્રિય શરીરના પ્રયાગ વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયાગ છે. આ પ્રયોગ દેવે અને નારકેાની અપર્યાપ્ત અવસ્થામાં થાય છે. અહીં પણ પૂ પક્ષ અને * નેટઃ-દારિક શરીરકાય ચેગથી વૈક્રિય અને અહિારક બનાવતા સમયે વક્રિય મિશ્ર અને આહારકમિશ્ર હાય અને વૈક્રિય તથા આહારકથી પાછા ઔદારિકમાં જતી વખતે ઔદારિકમિશ્ર થાય છે. ઉત્તર પક્ષ પહેલાના સમાન જ સમજવા જોઇએ. જ્યારે કઇ પંચેન્દ્રિયતિય ચ, મનુષ્ય, અથવા વાયુકાયિક વૈકિયશરીર થઇને પેાતાનુ` કા` કરી કૃતકૃત્ય થઈને વૈક્રિયશરીરને ત્યાગવાના ઈચ્છુક થાય ત્યારે વૈક્રિય શરીરના સામર્થ્યÖથી ઔદ્યારિક કાય યાગને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થાય છે. એ પ્રકારે ત્યાં વૈક્રિયની પ્રધાનતા હૈાવાથી તેના નામથી વ્યવહાર થાય છે, ઔદારિકના નામથી નહી, તેથીજ વૈક્રિયમિશ્ર શરીર કાયયેગ કહેવાય છે.
આહારક શરીરકાય પ્રયાગ આહારક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત જીવને થાય છે. આહા૨૪ મિશ્ર શરીરકાયપ્રયોગ તે સમયે થાય છે જ્યારે આહારકથી ઔદ્યારિકમાં પ્રવેશ કરે છે. અર્થાત્ જ્યારે કાઈ આહારક શરીર થઈને અને પેાતાનું કર્યું પુરૂ કરોને પુનઃ ઔદારિકને ગ્રહણ કરે છે, તે સમયે આહારકના ખળથી જ ઔદારિકમાં પ્રવેશ થાય છે, તેથી મિશ્રત્વ અન્તમાં સમાન ડેાવા છતાં આહારકની પ્રધાનતા હવાને કારણે આહારક મિશ્રના વ્યવહાર કરાય છે.
ઔદારિકના નામથી વ્યવહાર નથી થતા, આ આહારક મિશ્ર શરીરકાય ચેગ થયા. કાર્માણુ શરી કાય ચેગ વિગ્રહ ગતિમાં થાય છે તથા કેવિલ સમુદ્ધાતના ત્રીજા, ચેથા અને પાંચમા સમયમાં થાય છે. તેજસ અને કાણુ અન્ને સહચર છે અતઃ એક સાથે અન્નનું ગ્રહણ કરેલું છે ॥ ૧૧ ૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૯૨