Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પર્યાપ્તિ નામ ક્રમના ઉદયથી, મનને ચેાગ્ય વાઓને ગ્રહણ કરીને તેમને મનના રૂપમાં પરિણત કરવુ. દ્રવ્યમન છે. દ્રવ્ય મનની સહાયતાથી જીવતુ જે મનન રૂપ પરિણમન થાય છે, તે ભાવ મન હેવાય છે. કહ્યું પણ છે મનઃ પર્યાસિ નામ કર્મોના હ્રદયથી મનાયાગ્ય દ્રવ્યેનું ગ્રહણ કરીને તેમને મન રૂપમાં પરિણત કરવું અગર તે દ્રવ્યેનુ મન રૂપમાં પરિણમન થવુ દ્રવ્ય મન છે. મનન રૂપ પરિણામથી પરિણત છત્ર ભાવમન કહેવાય છે. શે। આશય છે ? મનેાદ્રીના આલંબનથી જીવને જે મનેવ્યાપાર થાય છે, તે ભાત્રમન હેવાય છે. અહીં આ પ્રકરણમાં ભાવમનનું ગ્રહણ કરવું જોઈ એ અને ભાવ મનના ગ્રહણથી દ્રવ્યમનનુ પણ ગ્રહણુ અવશ્ય થઈ જાય છે, કેમકે દ્રવ્ય મનના સિવાય ભાવ મનનું હાવું છે અસભવિત છે.
વ્યંજનાવગ્રહના પછી, એક સમય ભાવિ, સામાન્ય માત્રને ગ્રહણ કરવાવાળા શ્રેત્રેન્દ્રિય જનિત અવગ્રહ શ્રેત્રેન્દ્રિયાવગ્રહ કહેવાય છે. એજ પ્રકારે ઘ્રાણેન્દ્રિયાવગ્રહણ આદિનું પણ સ્વરૂપ સમજી લેવુ જોઈએ. ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ નથી થતા, ત્યાં પહેલેથી જ અર્થાવગ્રડુ થઈ જાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક જીવાને થનાર અય્યવગ્રહ કેટલા પ્રકારના છે? શ્રી ભગવાન-ડે ગૌતમ! એ પ્રકારના છે-અર્થાંવગ્રહ અને વ્યંજનાવગ્રહ. એ જ પ્રકારે અસુરકુમારો, નાગકુમારા, સુત્ર કુમાર, અગ્નિકુમાર, વિદ્યુકુમારા, ઉદધિકુમાર, દ્વીપકુમારા, દિકુમારા, પવનકુમારી, અને સ્તનિતકુમારાના અવગ્રહ પણ બે પ્રકારના સમજવા જોઈ એ-અર્થાવગ્રહ અને બ્ય་જનાવગ્રહ.
શ્રી ગૌતમસ્વામી—પૃથ્વીકાયિકાના અવગ્રહ કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાન્ડે ગૌતમ ! પૃથ્વીકાયિકાના અવગ્રહ એ પ્રકારના છે—અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાના વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારના છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ! પૃથ્વિકાયિકાને એક સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ જ ડાય છે, કેમકે તેમને સ્પેનના સિવાય અન્ય કાઈ ઇન્દ્રિય હતી નથી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાના અર્થાવગ્રહ કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાન ! હે ગૌતમ ! એક સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રઢ હેાય છે. એ પ્રકારે કાયિકા, તેજસ્ઝાયિકા, વાયુકાયિકા અને વનસ્પતિકાયિકાના પશુ અવગ્રહ એ પ્રકારના છે-મર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. તેમને ફક્ત સ્પર્શનેન્દ્રિય જનિત એક અર્થાવગ્રહ અને એક જ વ્યજનાવગ્રહ હોય છે. પૃથ્વીકાયિકાની માફક ટ્વીન્દ્રિયાના અવમડું પણ એ પ્રકારના છે-અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ પરન્તુ વિશેષ વાત એ છે કે-ટ્વીન્દ્રિયાના વ્યજતાવગ્રહ એ પ્રકારના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૫૬