Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જઘન્ય ઉપયાગદ્ધા વિશેષાધિક છે, અને તેનાથી પણ રસનેન્દ્રિયના જવન્ય ઉપયોગદ્ધા વિશેષાધિક છે. અને તેનાથી પણ સ્પર્શનેન્દ્રિયના જઘન્ય ઉગદ્ધા વિશેષાધિક છે. ઉત્કૃષ્ટ ઉપગદ્ધામાં બધાથી ઓછા ચક્ષુરિન્દ્રિયના ઉપગદ્ધ છે, તેનાથી શ્રેગેન્દ્રિયના ઉપગદ્ધા વિશેષાધિક છે, તેની અપેક્ષાએ ધ્રાણેન્દ્રિયના ઉપગદ્ધા વિશેષાધિક છે, એની અપેક્ષાએ જિ. ન્દ્રિયના ઉપયોગ વિશેષાધિક છે, અને તેની અપેક્ષાએ પણ સ્પશેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપગદ્ધા વિશેષાધિક છે. જઘન્યત્કૃષ્ટ ઉપયોગદ્ધામાં બધાથી ઓછા ચક્ષુરિન્દ્રિયના જઘન્ય ઉપગદ્ધા છે, તેમની અપેક્ષાએ શ્રેગેન્દ્રિયના જઘન્ય ઉપગદ્ધા વિશેષાધિક છે, તેની અપેક્ષાએ ઘાણેન્દ્રિયના જઘન્ય ઉપગદ્ધા વિશેષાધિક છે, તેની અપેક્ષાએ જિન્દ્રિયના જઘન્ય ઉપગદ્ધા વિશેષાધિક છે અને તેનાથી પણ પશનેન્દ્રિયના જઘન્ય ઉપગદ્ધા વિશેષાધિક છે,
સ્પર્શનેન્દ્રિયના જઘન્ય ઉપગદ્ધાથી ચક્ષુરિન્દ્રિયના ઉ-કૃષ્ટ ઉપગદ્ધા વિશેષાધિક છે, તેની અપેક્ષાએ શ્રોત્રેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપયોગ વિશેષાધિક છે. તેની અપેક્ષાએ ઘાણેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપગઢ વિશેષાધિક છે. તેનાથી જિન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉગદ્ધા વિશેષાધિક છે. તેની અપેક્ષાએ સ્પશનેન્દ્રિયના ઉત્કૃષ્ટ ઉપગાદ્ધા વિશેષાધિક છે.
સાતમું દ્વાર–શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ઈન્દ્રિયાવગ્રહણ અર્થાત્ ઈન્દ્રિયોથી થનારા પરિબેટ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! ઈન્દ્રિયાવગ્રહણ પાંચ પ્રકારના કહ્યા છે, તે આ પ્રકારે છેન્દ્રિયાવગ્રહણ, ચક્ષુરિન્દ્રિયાવગ્રહ, ધ્રાણેન્દ્રિયાવગ્રહણ, જિહૂન્દ્રિયાવગ્રહણ અને સ્પર્શ ન્દ્રિયાવગ્રહણ, એજ પ્રકારે નાર, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિલેન્દ્રિ, પચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય વાનવ્યન્તર, જોતિષ્ક, તથા માનિકેન ઈન્દ્રિયાવગ્રહણ સમજી લેવા જોઈએ, —િ વિશેષ એ છે કે જે જીવની જેટલી ઇન્દ્ર હોય છે, તેના તેટલા જ ઇન્દ્રિયાવગ્રહણ થાય છે, જેમકે નારકથી લઈને અસુર કુમાર પર્યત પંચેન્દ્રિય હોય છે, તેથી જ તેમના ઈન્દ્રિયાવગ્રહણ પણ પાંચ પ્રકારના છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિકાવિક જીવની એક જ ઈન્દ્રિય હોય છે અતઃ તેમના ઈન્દ્રિયાવગ્રહણ પણ એક જ પ્રકારના છે, શ્રીન્દ્રિયના ઈન્ડિયાવગ્રહણ બે પ્રકારના ત્રીના ત્રણ પ્રકારના, ચતુરિન્દ્રિયના ચાર પ્રકારના તથા પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, વાનવ્યક્તો, તિ, અને વૈમાનિકોના પાંચ પ્રકારના છે, કેમકે તેમને પાંચે ઈન્દ્રિયો હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૫૧