Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકા”—હવે નિર્દેશના ક્રમાનુસાર સર્વ પ્રથમ ઈન્દ્રિય પર્યાય રૂપ ઇન્દ્રિયાપગય નામક પ્રથમ દ્વારની પ્રરૂપણા કરવા માટે કહે છે
પ્રથમદ્વાર
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ! ઇન્દ્રિયેાપચય કેટલા પ્રકારના કહ્યા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! ઈન્દ્રિયાપચય અર્થાત્ ઈન્દ્રિયાના ચાગ્ય પુદ્ગલેના સંગ્રહ પાંચ પ્રકારન કહ્યો છે, તે આ પ્રકારે છે–શ્રોત્રેન્દ્રિયાપચય અર્થાત્ શ્રોત્રેન્દ્રિયને ચેાગ્ય પુદ્ગલેના સંગ્રહ, ચક્ષુઇન્દ્રિયાપચય, ઘ્રાણેન્દ્રિયાપચય, જિલ્બેન્દ્રિયાપચય અને સ્પર્શીનેન્દ્રિયાપચય.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારક જીવાના ઇન્દ્રિયાપચય કેટલા પ્રકારને કહ્યો છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ! નારકોના ઇન્દ્રિયાપચય પાંચ પ્રકારના કહેલ છે, તે આ પ્રકારે છે—Àાયિાપચય, યાવત-ચક્ષુરિન્દ્રિયાપચય, પ્રાણેન્દ્રિયાપચય, જિલ્વેન્દ્રિયાપચય, અને સ્પર્શીનેન્દ્રિયાપચય. નૈરિયકાના સમાન જ અસુરકુમારાદિ ભવનપતિયા, પૃથ્વીકાયિકા આદિ એકેન્દ્રિય, વિકેલેન્દ્રિયા, તિય ચ પચેન્દ્રિયા, મનુષ્ય, વાનભ્યન્તરા, જ્યાતિષ્ક અને વૈમાનિકોના પણ ઈન્દ્રિયાપચય યથા ચેાગ્ય સમજી લેવા જોઇએ. તેનું સ્પષ્ટીકરણ કરેલ છે-જે જીવની જેટલી ઈન્દ્રિયા હૈાય છે, તેમના ઇન્દ્રિયાપચય પણ તેટલા જ પ્રકારના હોય છે. એ કથનાનુસાર નારકાથી લઈને સ્વનિતકુમાર સુધીના જીવાને ઇન્દ્રિયાપચય પાંચ પ્રકારના છે, પૃથ્વીકાયિકા, અકાયિકા, તેજસ્કાયિકા, વાયુકાયિકા, અને વનસ્પતિ કાયિકાના એક પ્રકારના, દ્વીન્દ્રિયાના એ પ્રકારના, ત્રૌન્દ્રિયાના ત્રણ પ્રકારના, ચતુરિંદ્રિયાના ચાર પ્રકારના, પંચેન્દ્રિયના પાંચ પ્રકારના, તિય ચા, મનુષ્ય, વાનબ્યન્તરા, જ્યાતિષ્ઠા અને પૈમાનિકાના ઇન્દ્રિયેાપચય પાંચ પ્રકારના કહેલા છે, અર્થાત્ સ્પન, રસન, પ્રાણ અને શ્રાત્રન્દ્રિયના ઉપચય,
દ્વિતીયદ્વાર–શ્રી ગૌતમસ્વામી-હેભગવન્ ! ઈન્દ્રિય નિĆના અર્થાત ઇન્દ્રિયાની નિષ્પત્તિ (રચના) કેટલા પ્રકારની કહી છે ?
શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! ઈન્દ્રિય નિના પાંચ પ્રકારની કહી છે. તે આ પ્રકારે છે—ત્રાત્રેન્દ્રિય નિર્તના, ચક્ષુઇન્દ્રિય નિવના, ધ્રાણેન્દ્રિય નિર્વાંના, જિવેન્દ્રિય નિર્વાંના, સ્પેનેન્દ્રિય નિના (રચના). એ પ્રકારે નારકો યાવત્ અસુરકુમા૨ આદિ ભવન પતિયા પંચેન્દ્રિય તિય ચેા, મનુષ્ય, વાનષ્યન્તરા, જ્યાતિષ્ક તથા વૈમાનિકાની ઈન્દ્રિય નિ ના પણ સમજી લેવી જોઈ એ. તેનું સ્પષ્ટીકરણ કરે છે-વિશેષતા એ છે કે જે જીવની જેટલી ઇન્દ્રિયેા હેાય છે, તેમની ઇન્દ્રિય નિર્વાંતના (રચના) એટલાજ પ્રકારની હોય છે. તૃતીય દ્વાર
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ? શ્રેત્રન્દ્રિય નિના કેટલા સમયની કહેલી છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૪૯