Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્કૃષ્ટ નથી. (જે બીવ ટુવ રે) એક અજીવ દ્રવ્યને દેશ છે (બઅંદુપ) તે અગુરૂ લઘુ છે (તેઢુિં અનુકરદુચર્હિ) અનન્ત અગુરૂ-લઘુ ગુણેથી (સંજુ) સંયુક્ત છે (સગાTI બળતમાળ) સંપૂર્ણ આકાશને અનન્ત ભાગ ઓછો (દિવસ ઢો વણો) ઈન્દ્રિય પદને પ્રથમ ઉદ્દેશક પુરો થયે
ટીકાર્થ-અતીન્દ્રિય વસ્તુની વક્તવ્યતાનું પ્રકરણ હોવાથી વિશિષ્ટ અતીન્દ્રિય વિષય સંબંધી એકવીસમા દ્વારની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વાર્ગી પ્રશ્ન પૂછે છે-હે ભગવન્ ! કાંબળને સંકેલીને વાળી દેવાય તે જેટલા આકાશ પ્રદેશને ઘેરે છે, શું તેને ઉકેલીને ફેલાવામાં આવે તે તેટલા જ આકાશ પ્રદેશને તે ઘેરે ? અર્થાત્ શું બને અવસ્થાઓમાં સરખા જ આકાશ પ્રદેશને અવગાહના કરે છે ?
શ્રી ભગવાન-હા, ગૌતમ ! એમજ છે વાળેલી કાંબળ જેટલા આકાશ પ્રદેશને ઘેરે છે, ફેલાવેલી પણ તેટલા જ આકાશ પ્રદેશને ઘેરે છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે-હે ભગવન ! છૂણા (થાંભલે) ઉભું કરેલું હોય તે જેટલા ક્ષેત્રની અવગાહના કરે છે, આડો પડેલો થાંભલે પણ શું એટલા જ પ્રદેશની અવગાહના કરે છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ હા, એમ જ છે ઊંચે ઉભેલો થાંભલે જેટલા આકાશ પ્રદેશને વ્યાપ્ત કરે છે, આડે પડેલે પણ તે તેટલા જ આકાશ પ્રદેશને વ્યાપ્ત કરે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! આકાશ-થિગ્ગલ અર્થાત્ લેક શેનાથી પૃષ્ટ છે? સંપૂર્ણ આકાશ એક વિસ્તૃત પટના સરખું છે, તેમના વચમાં લેક શિંગડા સમાન છે. તેથી લકકાશને થિન્ગલ કહેલ છે. આ લેક શેનાથી સ્પષ્ટ અર્થાત્ વ્યાપ્ત છે? કેટલી કાયાએથી સ્પષ્ટ છે પ્રથમ સામાન્ય રૂપે પ્રશ્ન કરે છે, ત્યાર પછી તેજ પ્રશ્ન વિશેષને લઈને કર્યો છે. હવે તેજ કાયાઓને એકે એકે પૂછે છે–શું લેક ધર્માસ્તિકાયથી પૃષ્ટ છે? શું ધર્માસ્તિકાયના એક દેશથી પૃષ્ટ છે? શું ધર્માસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ છે ? એજ પ્રકારે શું અધર્માસ્તિકાયથી પૃષ્ટ છે? અધર્માસ્તિકીયના દેશથી પૃષ્ટ છે? અથવા શું અધમસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ છે? શું આકાશાસ્તિકાયથી પૃષ્ટ છે ! શું આકાશાસ્તિકાયના દેશથી સ્પષ્ટ છે ? અથવા શું આકાશસ્તિ કાયના પ્રદેશોથી પૃષ્ટ છે? એજ પ્રકારે શું પુલાસ્તિકાયથી પૃષ્ટ છે ? શું પુદ્ગલાસ્તિકાયના દેશથી પૃષ્ટ છે? અથવા શું પુણલાસ્તિકાય પ્રદેશથી પૃષ્ટ છે ? શું જીવાસ્તિકાયથી પૃષ્ટ છે ? વિગેરે રૂપમાં પ્રશ્ન સમજી લેવું જોઈએ. તેમજ શું પૃથ્વીકાયથી પૃષ્ટ છે? યાવત્ શું અપ્લાયથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૪૦