Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્તિકાય તે નથી કહેવાતે, કેમકે તે લેકાકાશથી હીન છે, તે અગુરૂવઘુ છે, કેમકે અસત છે, અનન્ત અગુરુલઘુ ગુણોથી સંયુક્ત છે, કેમકે તેના એક એક પ્રદેશમાં વપર ભેદથી ભિન્ન અનન્ય અગુરુલઘુ પર્યાય વિદ્યમાન છે, અલેક સપૂર્ણ આકાશના અનન્તમાં ભાગથી હીન છે અથવા એમ કહેવું જોઈએ કે કાકાશ જેટલા ખંડથી કમ સંપૂર્ણ આકાશ પ્રમાણ છે.
શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલ વતિ વિરચિત પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયબોધિની વ્યાખ્યાને પંદરમા ઇન્દ્રિય
પદને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ારા
દૂસરે ઉદેશાર્થ સંગ્રહ ગાથા કા નિરૂપણ
પંદરમું પદ-દ્વિતીય ઉદ્દેશક શબ્દાર્થ-દ્વાર સંગ્રહ ગાથાને શબ્દાર્થ આ પ્રકારે છે–(ફેરિત્ર કવચ) ઈદ્રિપચય (નિવત્તળાવ) અને નિર્તના (નિયા મરે બસંજ્ઞા) અસંખ્યાત સમય થાય છે (ડી) લવિધ (૪ત્રોઇ) ઉપગ કાળ (બMા વડું) અલ્પ બહત્વ (
વિવાદ્રિ) વિશેષાધિકા ૧. ( IT) અવગાહના (લવણ) અવાય (દા) ઈહા (ત યંગળ જાણે) તથા વ્યંજના વગ્રહ (વ) અને (દિગંતિય) દ્રબેન્દ્રિય (મવિંદિર) ભાવેન્દ્રિય (તીયા) અતીત (ગઢા) બદ્ધ (પુરવલ્લવિયા) આગળ થનારી
ટીકાર્થ–પંદરમા પદના પ્રથમ ઉદ્દેશકની પ્રરૂપણ કરીને હવે બીજા ઉદ્દેશકની પ્રરૂપણું કરવાને માટે તેમાં નિરૂપિત વિયેના સંગ્રહ કરવાવાળી બે ગાથાઓ પ્રથમ કહે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૪૪