Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લઘુ ગુણેમાં બધાથી ઓછા મૃદુ લઘુ ગુણ સંપર્શનેન્દ્રિયના છે, જિન્દ્રિયના મૃદુ લઘુ ગુણ અનન્તગણું છે, તેમની અપેક્ષાએ ધ્રાણેન્દ્રિયના મૃદુ લઘુગુણ અનન્તગણુ છે. તેમની અપેક્ષાએ શ્રોન્દ્રિયના મૃદુ-લઘુ ગુણ અનન્ત ગણુ છે, તેમની અપેક્ષાએ ચક્ષુરિન્દ્રિયના મૃદુલઘુ ગુણ અનન્તાગણા છે. તાત્પર્ય એ છે કે ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, જિલ્લા અને સ્પર્શન ઇન્દ્રિય અનુકમથી અનન્ત-અનન્તગણું અધિક કર્મશગુરૂગુણવાળી છે. તેથી જ મૃદુ લઘુ ગુણની દષ્ટિએ વિચાર કરાય તે સ્વભાવથી તેને ક્રમ ઉલટ થઈ જાય છે, જેનું કથન ઊપર કરેલું છે. હવે એ બન્નેના અલપ બહત્વનું કથન કરાય છે, જે આ પ્રકારે છે-કર્કશ ગુરૂગુણે અને મુદુ લઘુ ગુણમાંથી ચક્ષુ ઈન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ બધાથી ઓછા છે, તેમની અપેક્ષાએ શ્રોત્રન્દ્રિયના કર્કશ ગુરુગુણ અનન્ત ગણું અધિક છે, તેમની અપેક્ષાએ ધ્રાણેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ અનન્ત ગણ અધિક છે, તેમની અપેક્ષાએ જિહુવેદ્રિયના કર્કશ ગુરૂ ગુણ અનન્ત ગણું અધિક છે, તેમની અપેક્ષાએ સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ અનન્તગણ અધિક છે.
એકી સાથે બનેના અલ્પ બહુ આ પ્રકારે છે–સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણોની અપેક્ષાએ તેમના અર્થાત્ સ્પર્શનેન્દ્રિયના જ મૃદુ લઘુ ગુણ અનન્તગણું છે, કેમકે શરીરમાં કાંઈક ઊપરના અવયવ શદગમના સંપર્કના કારણે કકશ થાય છે. તેમના શિવાય અધિકાંશ અવયવ, તેમના અંદર પણ મૃદુ જ બને છે, તેથી જ સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણેની અપેક્ષાએ મૃદુલઘુ ગુણ અનન્ત ગુણિત કહેલા છે. સ્પશનેન્દ્રિયની અપેક્ષાએ જીહવેંદ્રિયના મૃદુ, લઘુ ગુણ અનંત ગણ છે. જીહવેન્દ્રિયના કરતાં ઘાણેન્દ્રિયના મૃદુ–લઘુ ગુણ અનન્તગણુ છે. તેમની અપેક્ષાએ શ્રોત્રેન્દ્રિયના મૃદુ–લઘુ ગુણ અનન્તગણા છે અને શ્રેત્રે ન્દ્રિયના મૃદુ-લઘુ ગુણોની અપેક્ષાએ ચક્ષુ ઈન્દ્રિયના મૃદુ લઘુ ગુણ અનન્ત ગણુ છે.
નૈરયિકાદિ કે ઇન્દ્રિય આદિ કા નિરૂપણ
નરર્થિક આદિ ઈન્દ્રિય વક્તવ્યતા શબ્દાર્થ-( vi મતે ! ૧૪ ઇંદિરા વત્તા ?) હે ભગવન્! નારકેની કેટલી ઈન્દ્રિય હોય છે? (વોચમાવંજ રિચા guત્ત) હે ગૌતમ! પાંચ ઈન્દ્રિયે કહી છે (તં જ્ઞg તોફંત્રિા જ્ઞાવ ક્ષિત્તિ) તે આ પ્રકારે શ્રોવેન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિય
(નૈયા મતે ! સોફંgિ કિં સંક્તિ પwત્તે ?) હે ભગવન ! નારકની શ્રેગ્નેન્દ્રિય કવા આકારની છે ? (ચમા ! જર્જવુચાવંટાળઉંદિર gund) હે ગૌતમ ! કદમ્બના પુષ્પના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૧૫