Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નથી જેતે. કેમકે કાચમાં પિતાના શરીરને સદૂભાવ નથી હોતે પિતાનું શરીર પિતાનામાં જ રહે છે, દર્પણમાં નહીં એવી સ્થિતિમાં દર્પણને નથી દેખી શકતે હા, પિતાના શરીરના પ્રતિબિમ્બને તે અવશ્ય દેખે છે. પ્રતિબિમ્બ છાયા પુદ્ગલેને સમૂહ હોય છે. બધી ઇન્દ્રિય ગોચર વસ્તુઓ રશૂલ હોય છે, ચય–અપચય ધર્મવાળી હોય છે અને રશિયમાન હોય છે. રમિયે અર્થાત કિરણે છાયા પુદ્ગલ જ છે. છાયા પુદ્ગલ પ્રત્યક્ષથી જ બધી રશૂલ વસ્તુઓની છાયાને અનુભવ કરે છે તેથી જ પ્રતીતિથી જ તેની સિદ્ધિ સમજી જવી જોઈએ. ભાવ એ છે કે દૂર સ્થિલ અથવા ૦૫વહિત (વ્યવધાન યુક્ત) સ્થૂલવસ્તુનું દર્પણ આદિમાં કિરણોનું અવગાહન થવાથી છાયાના પુદ્ગલેનું એનાથી પણ અનુમાન થઈ શકે છે.
છાયાપુદ્ગલ વિભિન્ન પ્રકારની સામગ્રીને સંગ પામીને વિચિત્ર પ્રકારના પરિણમનવાળા દેખાય છે. જેમકે એ છાયા પુદ્ગલ દિવસમાં કઈ અભાસ્વર વસ્તુ ઉપર પડીને પિતાના - દર્પણની અંદર શરીરના જે અવયવ સંકાન્ત થઈ જાય છે, તેમને જ પ્રકાશના યોગે દર્પણમાં ઉપલંભ થાય છે, બીજાને નહીં | ૨
દર્પણના સમ્મધમાં જે કાંઈ કહેવાએલું છે, તેજ અભિલાપ કમે અસિ, મણિ, દૂધ, પાણી, તેલ, ગોળ અને ચબીના વિષયમાં પણ કહેવું જોઈએ. જેમકે-તલવારને જેતે એ મનુષ્ય શું તલવાર જોવે છે, શું પિતાને જોવે છે? અથવા પિતાના શરીરના પ્રતિબિંબને જોવે છે? એજ રીતે મણિ વગેરેને લઈને પ્રશ્નનું રૂપ બનાવવું જોઈએ. ઉત્તર આ રીતને થશે–તલવાર વિગેરેને જેતે માણસ તલવાર વગેરેને જોવે છે, પોતાના શરીરને નથી દેખતે પિતાના શરીરના પ્રતિબિમ્બને દેખે છે. તે સમ્બન્ધમાં યુક્તિ તેજ છે કે જે દર્પણના સમ્બન્ધમાં કહી દેવાઈ છે. આ આદશ મણિ, અસિ, દૂધ, પાણી, તેલ, ગોળ, અને ચબી સુધીનું કથન સમાપ્ત થયું.
અઢતીન્દ્રિય વિષયક કથન કા નિરૂપણ
શબ્દાર્થ-(વા મેતે ! આદિતપરિઢિતે સમા) હે ભગવન્! કાંબલ રૂપ વસ્ત્ર વાટેલું ખૂબ વાટેલું (બાવતિ) જેટલા (9ત્રાસંતivi) આકાશ પ્રદેશને (સિત્તા નિતિ) સ્પર્શ કરીને રહે છે, (વિન્સ્ટિા વિ મળે) ફેલાયેલું પણ (તાવતિચં વવાસંત) એટલા જ આકાશ પ્રદેશને (સિત્તti વિદ્ર) પર્શ કરીને રહે છે
(દૂતા શોચ !) હા ગૌતમ ! (વંવતof બાવેઢિચારિવેઢિણ સમાજે) કાંબલ વટબાઈને ખૂબજ વીંટળાઈને (નાવતિચં) જેટલા (તં રેવ) એજ પ્રમાણે (જૂના મંતે! ૩૮ ભક્સિયા સમf) હે ભગવન્! છૂણા ઉપર ઉઠેલી (નાવ૬ સ્તં બોmત્તi) જેટલા ક્ષેત્રેની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૩૭