Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઈન્દ્રિયે પણ પ્રાપ્તકારી છે. અહીં એ સમજી લેવું જોઈએ કે શ્રેત્ર આદિ ચાર ઈન્દ્રિય પ્રાપ્યારી હેવાને કારણે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી પણ આવેલા શબ્દ, ગંધ, રસ અને સ્પર્શને જાણી શકે છે, કિન્તુ ચક્ષુઈન્દ્રિય અપ્રાપ્યકારી હેવાને કારણે જઘન્ય અંગુલના સંખ્યામાં ભાગ પર સ્થિત અવ્યવહિત રૂપી દ્રવ્યને જાણે છે. એનાથી અધિક નિકટવર્તી રૂપને તે નથી જાણી શકતી, કેમકે અત્યન્ત સન્નિકૃષ્ટ અંજન,૨૪, મલ આદિને પિતાની આત્મીય આંખ નથી દેખી શક્તી. કહ્યું પણ છે-નેત્રના સિવાય બીજી ઈન્દ્રિ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલા પિતાના વિષયને અને નેત્ર અંગ્રલના સંખ્યામાં ભાગ દૂર પર રહેલ રૂપી દ્રવ્યને ગ્રહણ કરે છે.
અંગુલ ત્રણ પ્રકારના કહેલા છે– આમાંગુલ, ઉત્સધાંગુલ, અને પ્રમાણગુલ જે સમયમાં જે માણસ હોય છે, તે સમયના તેમના અંગુલ આમાંગુલ કહેવાય છે, એ કારણે આત્મા ગુલનું પરિમાણ અનિયત છે કે ૧ |
પરમાણુ, ઘરેણુ, રથરેણુ, વાલાઝ, લીખ, યૂકા અને યવ તે અનુક્રમે આઠ આઠ ગણા હોય છે, અર્થાત આઠ પરમાણુઓને એક ત્રસરણ, આઠ ત્રસરેણુઓને એક રથરેણુ આઠ રથયુઓને એક વાલાઝ, આઠ વાલાની એક લીખ, આઠ લીખોની એક યુકા અને આઠ યુકાને એક યવ વિગેરે રૂપથી ઉક્યાંગુલ અગર ઉભેધાંગુલ કહેવાય છે. એક ઉભે. ધાંગલથી હજાર ગણું પ્રમાણુગુલ માનેલા છે, વીરભગવાનને નિજાંગુલ ઉસેધાંગુલથી બમણું હોય છે.
આત્માગુલથી તાત્કાલિક વાવ, કુવા આદિ વસ્તુઓ મપાય છે. ઉત્સધાંગુલથી મનુષ્ય, તિય"ચો દેવ અને નારકે આદિના શરીરની અવગાહના માપી શકાય છે, તથા પ્રમાણકાલથી પ્રવી તેમજ વિમાને આદિના પરિમાણ મપાય છે. કહ્યું પણ છે–આત્માંગુલથી વસ્તુઓનું માપ કરવું જોઈએ. ઉલ્લેધાંગુલથી શરીરનું અને પ્રમાણગુલથી પર્વત, પૃથ્વી તેમજ વિમાનને માપવાં જોઈએ છે ૧ !
આ પ્રકરણમાં ઈન્દ્રિયેના વિષયના પરિમાણ આત્માગુલથી જ સમજવાં જોઈએ. ચક્ષ ઈન્દ્રિયના વિષયના પરિમાણની પ્રરૂપણ કરતા ભાષ્યકારે કહ્યું છે– નેત્ર અને મન એ બને અપ્રાપ્યકારી છે. નેત્રને વિષયનું પરિમાણ આત્માંગુલથી એક લાખ એજનથી કાંઈક વધારે છે. ૧૫ - શરીરનું માપ ઉત્સધાંગુલથી જ કરાય છે. તેથી જ દેહની આશ્રિત ઈન્દ્રિયના વિષયનું પરિમાણ પણ ઉત્સધાંગુલથી જ કરવું જોઈએ, આત્માગુલથી નહીં, તથાપિ ઈન્દ્રિયે દેહશ્રિત છે, તે પણ તેમના વિષયનું પરિમાણ દેહથી ભિન્ન છે, તે દેહાશ્રિત નથી, તેથી ઈન્દ્રિયેના વિષયનું માપ આત્મગુલથી કરવામાં કોઈ દોષ નથી, કેઈ અનૌચિત્ય પણ નથી.
ભાષ્યકારે કહ્યું પણ છે– પ્રશ્ન થઈ શકે છે કે દેહનું પરિમાણ ઉત્સધાંગુલથી થાય છે તે પછી ઇન્દ્રિયના વિષયનું માપ પણ તેનાથી થવું જોઈએ, તેને ઉત્તર આ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૨૮