Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્થાત્ વિમાનિકોના દારિક શરીર નારકોના સમાન સમજવાં જોઈએ. બદ્ધ વેકિય શરીર અસંખ્યાત છે. વૈમાનિક દેવેની તિષ્ક દેવાના સમાન પ્રરૂપણ કરવી જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણિ પ્રમાણ છે, અર્થાત્ અસંખ્યાત શ્રેણિમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ શરીર છે. તે શ્રેણિયેનું પરિમાણ પ્રતરના અસંખ્યાતમા ભાગ જેટલું છે. પરંતુ નારક આદિની અપેક્ષાએ પ્રતરના અસંખ્યાતમા ભાગના પરિમાણમાં કાંઇક ભિન્નતા છે. જેને કહે છે–તેશ્રેણિયે ની વિઝંભ સૂચી તૃતીય વર્ગ મૂળથી ગુણિત દ્વિતીય વર્ગ મૂળ પ્રમાણ છે, જેમાં પ્રથમ વર્ગમૂળ પ્રમાણ ૨૨= છે ત્રીજું વગ મૂળ ૧૬૪૧૬ ૨૫૬ છે. તેને ગુણાકાર કરવાથી ૪૪૨૫૬=૧૦૨૪ની સંખ્યા આવે છે. અથવા અંગુલના તૃતીય વર્ગ મૂળના ઘનના બરાબર શ્રેણિયે છે. શેષ પૂતની સમાનજ સમજવું જોઈએ. એ પ્રકારે અંગુલ માત્ર ક્ષેત્રના પ્રદેશની રાશિ અસત્ કલ્પનાથી બસે છપન (૨૫૬) માની લે તે તેના બીજા વર્ગ મૂળને અર્થાત્ ચારને ત્રીજા વર્ગ મૂળ બેની સાથે ગુણવાથી જેટલી પ્રદેશ રાશિ (અર્થાત્ આઠ) આવે છે, એટલા પ્રદેશોની વિઝંભ સૂચથી અમિત શ્રેણિયે આહીં ગ્રહણ કરવી જોઈએ. એ પ્રકારથી પણ આઠની સંખ્યા આવે છે.
વૈમાનિકેન આહારક શરીર નારકેના સમાન છે. બદ્ધ તેજસ અને કાર્મણ શરીર બદ્ધ વિકિય શરીરના સમાન છે. મુક્ત તેજસ અને કામણું શરીર સમુચ્ચય મુક્તના સમાન હોય છે. શ્રી જૈનાચાર્ય જૈનધર્મઢિવાકર પૂજય શ્રી ઘાસીલાલ વતિ વિરચિત
પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયાધિની વ્યાખ્યાનું
બારમું શરીર પદ સમાપ્ત છે ૧૨ |
ti
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૭૮