Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૩) કષાયપરિણામ–જેમાં ‘ન્તિ’અર્થાત્ પ્રાણી દુઃખી થાય છે, તેને ‘ક’ કહે છે કષના અથ છે સંસાર, જેના કારણે કષ અર્થાત્ સ ંસારની પ્રાપ્તિ થાય તે કષાય જીવના કષાય રૂપ પરિણમનને કષાય પરિણામ કહે છે.
(૪) લૈશ્યાપરિણામ-લેશ્યાનું સ્વરૂપ આગળ કહેવાશે. લેશ્યા રૂપ જીવનું પરિણમન વૈશ્યા પરિણામ કહેવાય છે.
(૫) ચેાગપરિણામ–મનાયેાગ આદિયુગ કહેવાય છે. ચાગ રૂપ પરિણામ ચોગ રિણામ કહેવાય છે
(૬) ઉપયેગપરિણામ-ઉપયાગ પ્રતીત જ છે, ઉપચેગ રૂપ પરિણામ ઉપયેગ પરિણામ છે.
(૭) જ્ઞાન પરિણામ-મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન રૂપ પરિણતિ જ્ઞાન પરિણામ છે. (૮) દર્શીન પરિણામ-સામાન્ય એધરૂપ પરિણમન. (૯) ચારિત્ર પરિણામ-ચરણરૂપ પરિણતિ.
(૧૦) વેઢ પરિણામ-સ્રીવેદ આદિ રૂપમાં જીવનું પરિણમન વિભિન્ન ભાવે પર આશ્રિત મધાભાવેશના પ્રદુર્ભાવ ગતિ પરિણામના વિના નથી થતા એ કારણે બધાથી પહેલા ગતિ પરિણામનું પ્રતિપાદન કરાયેલું છે. ગતિ પરિણામના પછી ઈન્દ્રિય પરિણામ અવશ્ય થાય છે. એ કારણે ગતિ પરિણામના ખાદ્ય ઇન્દ્રિય પરિણામનું પ્રતિપાદન કર્યુ” ઈન્દ્રિય પરિણામના પછી ષ્ટિ અને અનિષ્ટ વિષયના સંપર્કથી રામદ્વેષ રૂપ પરિણામ ઉત્પન્ન થાય છે. તેથી તેના પછી કષાય પરિણામ કહ્યું છે. કષાય પરિણામ, વૈશ્યા પરિ ણામનુ વ્યાપ્ય છે, તેથી તેના પછી લેશ્યા પરિણામના નિર્દેશ કર્યો છે, લેફ્યા પરિણામ સયેાગિ કેવલી પર્યન્ત રહે છે. તેથી જ તે વ્યાપક છે અને કષાય પરિણામ વ્યાપ્ય છે. સ્થિતિની પ્રરૂપણા કરતી વખતે લેશ્યામાં શુકલ વૈશ્યાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૮૧