Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરિણામ, પ્રભેદ પરિણામ, ચૂ`કાલે પરિણામ, અનુટિકા ભદ પરિણામ અને ઉત્કરિકા ભેદ પરિણામ, લોઢાનાખડ, તાંબાનાખડ, શીશાનાખડ આદિ ભેદખડ ભેટ કહેવાય છે. વાંસાના, નેતરના, નલેાના, કદી સ્ત ંભાના ભેદ પ્રતરભેદ કહેવાય છે. તલનાભૂકાના, મગનભૂકાના, અડદના ભૂકાના, પીપળના ચૂરાના, મરચાના ચૂરાના, આદુના ચૂરાન, ભેદ ચૂર્ણિકા ભેદ કહેવાય છે, કૂપ, તળાવ, હદ, ન, વાવ, પુષ્કરણી, દીધ્ધિક, ગુ જાલિકા તથા સરાવર આદિના ભેદ અનુટિકા ભેદ કહેવાય છે. તલની ફળીયાના, મગનીક્ળીચાના, અડદની ફળીયાના તથા એરંડાના બીજોનુ ફુટવું તે ઉત્કટિકા ભેદ કહેવાય છે.
શ્રી ગૌરમસ્વામી-હે ભગવન્ ! વણું પરિણામ કેટલા પ્રકારના કહ્યા છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! વર્ણ પરિણામ પાંચ પ્રકારના કહ્યાં છે, જેમકે-કૃષ્ણવર્ણ પરિણામ, નીલવ` પરિણામ, લેાહિતલણુ પરિણામ, પીતવણુ પરિણામ, અને શ્વેત (શુકલ) વણુ પરિણામ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ગધપરિણામ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! ગધપરિણામ બે પ્રકારના કહેલા છે-સુરભિગધ પરિણામ અને દુરભિગ ́ધ પરિણામ.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! રસપરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે ?
શ્રી ભગવાન- ગૌતમ ! રસપરિણામ પાંચ પ્રકારના કહ્યાં છે, જેમકે તિક્તરસ પરિ ણામ, અમ્લરસ પરિભ્રમ, કટુરસ પરિણામ, ધાયરસ પરિણામ અને મધુરસ પરિણામ, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! સ્પા પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! આઠ પ્રકારના કહ્યાં છે, જેમકે-- શસ્પશ પરિણામ વિત્ રૂક્ષપશ પરિણામ, અર્થાત્ 'શસ્પશ` પરિણામ, મૃદુસ્પ` પરિણામ, ગુરૂસ્પશ પરિણામ લઘુસ્પર્શ પરિણામ, ઉષ્ણુપ' પરિણામ, શીતપ પરિણામ, સ્નિગ્ધપશ પરિણામ, રૂક્ષસ્પશ પરિણામ.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અનુરૂલધુ પરિણામ કેટલા પ્રકારના કહેલાં છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ ! અનુલઘુ પરિણામ એક જ પ્રકારનું કહેવું છે, કશ્મામા ભાષારૂં યારૂં ગુરુદુચારૂં' આ આગમ વચનના અનુસાર કાણુ પગ ણા, મનેાવણા અને ભાષાવણાના પુદૂગલ અનુરૂલઘુ પરિણામવાળા હાય છે. એજ પ્રકારે અમૂર્ત આકાશ આદિ દ્રુન્યાના પણ અનુરૂલઘુ પરિણામ સમજવાં જોઇએ. અહીં' અનુરૂલઘુ પરિણામનું ગ્રહણ ઉપલક્ષણ માત્ર છે, તેથી જ ગુરૂલઘુ પરિણામ પણ અહીં સમજી લેવુ જોઇએ. આ ગુલઘુ પરિણામ ઔદારિક આદિથી શરૂ કરી તૈજસ દ્રવ્ય સુધી મળી આવે છે. કહ્યુ પણ છે— ઔદારિક વૈષ્ક્રિય અને આહારક તથા તેજસ દ્રવ્ય ગુરૂલઘુ હાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૯૬