Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બાધ નથી થઈ શકતે. એ કારણે વિશિષ્ટ સંખ્યાને નિર્ધારિત કરવાને માટે કહેલું છે સંખ્યાત કેડા કડી એ સંખ્યાત કેડા કેડી સંખ્યાનું પરિમાણ અધિક સ્પષ્ટ કરવાના ઉદ્દેશથી કહ્યું છે–ત્રણ યમલ પદના નીચે તેને આશય આ પ્રકારે છે–મનુષ્યનું પ્રતિપાદન કરનારા (૨૯) ઓગણત્રીસ અંક આગળ કહેવાશે. શાસ્ત્રીય પરિભાષાના અનુસાર આઠ અંકનું એક યમલ પદ કહેવાય છે. એ પ્રકારે ચોવીસ અકેના ત્રણ યમલ પદ હોય છે. ચોવીસ અંકેશના પશ્ચિાત્ પાંચ અંકસ્થાન શેષ રહે છે, પણ યમલ પદની પૂર્તિ આઠ અંકેથી થાય છે, એ કારણે આગળના પાંચ અંકમાં ચોથું યમલ પદ પુરૂ નથી થતું. એ કારણે કહ્યું છે–“ત્રણ યમલ પદના ઊપર અને ચાર યમલ પદેની નીચે. મનુષ્યની સંખ્યાના સૂચક ૨૯ પદ આ રીતે છે ૭૯ ૨૨૮ ૧૬ ૨૫ ૧૪ ૨૬ ૪૩ ૩૭ પ૯ ૩૫ ૪૩ ૯૫૦ ૩૩૬. અથવા બે વર્ગ મળીને એક યમલ પર થાય છે, ચાર વર્ગ મળીને બે યમલ પદ થાય છે, છ વર્ગ મળીને ત્રણ યમલ પદ થાય છે, અને ચાર વર્ગ મળીને ચાર યમલ પદ થાય છે. એ પ્રકારે છએ વર્ગોની ઊપર અને સાતમાવર્ગની નીચે કહેલ છે. એ કારણે કહ્યું છે કે ત્રણ યમલ પદના ઊપર અને ચાર પદની નીચે. ત્રણ યમલ પદનો સમૂહ ‘ત્રિયમલ પદ અને ચાર યમલ પદોનો સમૂહ ચતુર્યમલ પદ કહેવાય છે. હવે તેનાથી પણ અધિક સ્પષ્ટ વ્યાખ્યાન કરે છે–અથવા પંચમ વર્ગથી ગુણિત છઠો વર્ગ અર્થાત પંચમ વર્ગથી છઠા વર્ગનો ગુણાકાર કરવાથી જે રારિ ઉત્પન્ન થાય છે. જઘન્ય પદમાં તે રાશિ પ્રમાણ મનુષ્યની સંખ્યા છે.
એકના અંકની સાથે ગુણાકાર કરવાથી ગુણન ફલ એક જ આવે છે, સંખ્યાની વૃદ્ધિ નથી, થતી, તેથી જ વર્ગના રૂપમાં તેની ગણતા નથી થતી. પણ બેને બેની સાથે ગુણાકાર કરવાથી ચાર સંખ્યા આવે છે. એ પ્રથમ વર્ગ થયે. ચારને ફરીથી ચારની સાથે ગુણાકાર કર્યો તે સોળ સંખ્યા આવી એ બીજો વર્ગ થયે. ફરી સોલને સેલ સાથે ગુણાકાર કરવાથી બસો છપન (૨પ૬) સંખ્યા આવી. એ ત્રીજો વર્ગ થયે. બસે છપનને બસેછપનની સાથે ગુણાકાર કરવાથી ૬૫૫૩૬ રાશિ આવે છે આ ચોથા વર્ગ થયે એ ચોથા વર્ગની રાશિને એજ રાશિની સાથે ગુણાકાર કર્યો તે ૪૨૯૪૯૬૭૨૯૬ સંખ્યા આવે છે. આ પાંચ વર્ષ થયે કહ્યું પણ છે ચારસો ઓગણત્રીસ કરોડ ઓગણપચાસ લાખ, સડસઠ હજાર, બસ છન્ને સંક્ષેપમાં પ ચમ વર્ગથાય છે. એજ રાશિને એજ રાશિની સાથે ગુણાકાર કરવાથી જે રાશિ આવે છે તે છો વર્ગ થાય છે તેના આંકડા આ રીતે છે ૧૮૪૪૬૭ ૪૪૦ ૭૩ ૭૦ ૯૫ ૫૧ ૬૧ ૬. આ રીતે આ છઠા વર્ગને પૂર્વોક્ત પંચમ વર્ગની સાથે ગુણાકાર કરવાથી જે ફળ ઉત્પન્ન થાય છે, જઘન્ય પદમાં એટલાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૭૪