Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ મનુષ્ય છે. આ મનુષ્યે પૂર્વલિખિત ૨૯ અંક પ્રમાણ છે. તે એગણુત્રીસ અક કાડા કોડી આદિના દ્વારા કહી નથી શકાતા, તેથી બન્નાનાં વામતો ત્તિઃ' અર્થાત્ એકાની ગણના અવળી રીતે થાય છે એ ન્યાયના અનુસાર-અન્તતી અંક સ્થાનથી લઈને ઉલટા ક્રમે અ‘કાના સ`ગ્રહ કરનારી એ ગાથાએ, જે પ્રાચીન આચાર્યે નિદ્ધ કરી છે. અહી અપાય છે. છ, ત્રણુ ત્રણ શૂન્ય, પાંચ, નવ, ત્રણ, ચાર, પાંચ, ત્રણ, નવ, પાંચ સાત, ત્રણ, ત્રણ, ચાર, છ, બે, ચાર, એક, પાંચ, ખે, છ, આડ, એ, એ, નવ અને સાત ॥ ૧-રા
હવે એજ પૂર્વોક્ત સખ્યાતને વિશેષ રૂપે સમજાવવાને માટે કહે છે--અથવા ૯૬ ઈંદ્રનક રાશિ. જે સંખ્યામા અધિ અધિ કરવાથી ૯૬ વાર છેદને પ્રાપ્ત થઇ અને અન્તમા એક વધે તે ૯૬ છેદનક રાશિ કહેવાય છે. એ રાશિ એટલી જ છે જેટલી પાંચમવના છઠ્ઠા વર્ગની સાથે ગુણાકાર કરવાથી થાય છે. જેમ પહેલા ખતાવેલ પ્રથમવગ અગર દાય તા એ છેદનક આપે છે-પહેલે છેદનક એ અને બીજો છેદનક એક, બન્નેના સરવાળા કરવાથી એ છેદનક થયા. કેમકે પ્રથમ વર્ગની સખ્યા ચાર છે, એજ પ્રકાર ખીજા વર્ગના ચાર છેદના થાય છે, કેમકે તે ૧૬ સાળ સંખ્યાના છે, તેને પહેલે છેદનક આઠ, ખીજો ચાર, ત્રીજો બે અને ચેાથે એક છેદનક થાય છે, ત્રીજો વ ૨૫૬ સખ્યાના છે, તેથી તેના આઠ દનક થાય છે. એજ પ્રકારે ચેાથા વના ૧૬ એનક થાય છે, પાંચમા વર્ગના ખત્રીસ છેકન આવે છે છટ્ઠા વર્ગના ચેાસઠ છેદનક થાય છે. આ પ્રકારે બધાને જોડવાથી પંચમ વથી ચુણેલ છજ્જૂદા વર્ગોના ૯૬ છેદનક થાય છે, જે જે વગ ના જે જે વની સાથે ગુણાકાર કાય છે. તે વર્ગમાં ગુણ્ય અને ગુણુક ખન્ને વર્ગના છેદનક હાય છે, જેમ પ્રથમ વની સાથે ખીજા વર્ગને ગુણાકાર કરવાથી છ છેદનક થાય છે. સેલ સંખ્યા વાળા દ્વિતીય વર્ગના ચાર સખ્યા વાળા પ્રથમ વર્ગની સાથે ગુણાકાર કરવાથી ચેાસઠ સખ્યા આવે છે, તેના પહેલે છેદનક ખત્રીસ છે ખીજો છેદનક સાલ, ત્રીજે છેદનક આઇ. ચેાથેા છેદનક ચાર, પાંચમે એ અને છઠ્ઠે એક આવે છે. એ પ્રકારે છ છેદનક થાય છે, પહેલા વર્ગમાં એ છેનક હતા અને ખીજા વર્ગમાં ચાર છેદનક હાતા, બધાને જોડવાથી છ જ છેદન થાય છે. એ પ્રથમ વ મૂળથી ગુણિત દ્વિતીય વમૂળમાં દેખાડેલા જ છે. એ જ પ્રકારે પાંચમા વર્ગ મૂળમાં ખત્રીસ જૈનક અને છટ્ઠામાં ચાસઠ છેદનક પહેલા કહેવાએલા છે, તેથીજ પાંચમા વગથી છટ્ઠા વતા ગુણાકાર કરવાથી છન્નુ ભંગ મળે છે, એ સિદ્ધ થયું. અથવા કોઇ એક અંકને સ્થાપન કરીને તેને છન્તુવાર ખમણા કરવાથી જો તેટલે જ જવાબ આવી જાય તા તે રાશિ ૯૬ છેદનક રાશિ કહેવાય, એમ સમજી લેવુ જોઇએ, આ જઘન્ય પદમાં મનુષ્યાની સંખ્યા કહેલી છે. હવે ઉત્કૃષ્ટ પદમાં સખ્યા અતાવવાને માટે કહે છે
શેષપણ અસલેગા' અર્થાત્ ઉત્કૃષ્ટ પદમાં મનુષ્ય અસંખ્યાત હાય છે. એ અસંખ્યાતનુ કાળથી પ્રરૂપણ કરે છે—એક એક સમયમાં એક એક મનુષ્યના શરીરના અપહરણુ કર ય તેા અસંખ્યાત ઉત્સર્પિણી-મવસર્પિણી કાળમાં તેમનું પૂર્ણ રૂપથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૭૫