Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાષા મૃષા નથી? (દંતાયના વિચળ ઘા જ્ઞાવ પરોવવાથi at વમળ) હા, ગૌતમ ! એ પ્રકારે એક વચનને યાવત્ પક્ષ વચનને બોલતા (Toranી રસ માણf) આ ભાષા પ્રજ્ઞાપની છે (ા ઘા માસા કોસા) આ ભાષા મૃષા નથી.
ટીકાઈ–ભાષાને પ્રસંગ હોવાથી ભાષાના એક વિશિષ્ટ રૂ૫ વચનનું અહીં પ્રતિ. પાદન કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! વચન કેટલા પ્રકારના કહેલા છે? શ્રી ભગવાન–હે ગૌતમ! વચન સળ પ્રકારના છે. તે સોળ પ્રકાર આ પ્રમાણે છે. (૧) એક વચન-જેમ મનુષ્યઃ અર્થાત એક મનુષ્ય. (૨) દ્વિવચન-દ્ધિત્વનું પ્રતિપાદક, જેમ “મનુ અર્થાત્ બે મનુષ્ય, (૩) બહુવચન-બહત્વનું પ્રતિપાદક, જેમ “મનુષ્યાઃ” અર્થાત્ ઘણુ મનુષ્ય. (૪) સ્ત્રી વચન-સ્ત્રીત્વનું પ્રતિપાદક, જેમ “નારી ! (૫) પુરૂષવચન–પુંલિંગ વાચક જેમ “પુમાન” (૬) નપુંસક વચન-નપું સક વાચક જેમ કે-“ઘરમ્’
(૭) અધ્યાત્મ વચનમનમાં કાંઈ બીજું જ વિચારીને ઠગવાની બુદ્ધિથી કાંઈક બીજું જ કહેવા ઈ છે, પણ અચાનક તે મેઢામાંથી નિકળી જાય કે જે મનમાં વિચાર્યું હોય.
(૮) ઉપનીતવચન-પ્રશંસાત્મક વચન. જેમ “આ કન્યા અત્યન્ત સુંદર છે? (૯) અપનીત વચન-નિન્દાત્મક વચન. જેમ “આ કન્યા ખૂબકદરૂપી છે.”
(૧૦) ઉ૫નીતાપનીત વચન–પહેલા પ્રશંસા કરીને પછી નિન્દા કરવાવાળું વચન, જેમ “આ સુંદરી છે પણ દુરશીલા છે.”
(૧૧) અપનીતપનત વચન-નિન્દા પછી પ્રશંસા કરનારૂં વચન જેમ-“આ કન્યા યદ્યપિ કુરૂપ છે, પણ છે સુશીલા
(૧૨) અતીત વચન-ભૂત કાલદ્યોતક વચન જેમ “બા (કર્યું) (૧૩) પ્રત્યુત્પન્ન વચન-વર્તમાન વાચક વચન જેમ “પૂત” અર્થાત રાધે છે. (૧૪) અનાગત વચન-ભવિષ્યકાળનું વાચક વચન, જેમ “મળ્યતિ” અર્થાત જશે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૪૫