Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માટે કહે છે-“મે તે સમયે અશ્વય ના ઉપયોગ કર્યાં હતા, તા તેની માનકષાયથી ખેલેલી એ ભાષા મૃષા છે.
(૩) માયાનિસ્ત-અર્ધોત્ છળકપટથી નીકળેલી ભાષા માયાનિવ્રુત-ભાષા મૃષા છે. તાત્પય એ છે કે બીજાને ઠગવાના અગ્નિપ્રાયથી જે કાંઈ સાચું જૂઠું' ખેલીદે છે, તે બધુ માયાથી ખેલાયેલ વચન મિથ્યા છે.
(૪) લેનિસ્રત-લાભના વિશે ખેલવમાં આવેલી ભાષા પણ મૃષા છે. લેાભને વશ થયેલ કાઈ મનુષ્ય જૂઠા તાલ-માપ રાખીને કહે છે કે આ તાલમાપ ખરાબર છે તે તેનુ તે લાભપ્રેરિત વચન મિથ્યા છે.
(૫) પ્રેમનિસુત-પ્રેમ અર્થાત્ રાગના કારણે એલાએલી ભાષા પણ મૃષા ગણાય છે. જેમ અત્યધિક સ્નેહને વશ થઈને કાઈ કહે છે હું તમારા દાસ છું. આ ભાષા રાગને કારણે નીકળેલ હાઈને મૃષા કહેવાય છે.
(૬) દ્વેષનાત-દ્વેષના કારણે ખેલેલી ભાષા પણ મિથ્યા છે. જેમ કેાઈ વિશેષ આવેશને વશ થઈ ને તી કરી નિંદા કરે છે તેની તે વાણી ભાષા દ્વેષથી નીકળી હોવાને કારણે મૃષા કહેવાય છે.
(૭) હાસ્યનિષ્ટતા–મશ્કરીમાં ખેલાએલી ભાષા પણ કોઇ પરિહાસને વશ થઈ ને અસત્ય ભાષણ કરે છે તેા તેની
અસત્ય હૈાય છે, તેથી યદિ ભાષા મૃષા છે.
(૮) ભયનિમ્રતા–ભયથી નીકળેલી ભાષા પણ અસત્ય હૈાય છે. કોઈ ચારા વિગેરેથી ડરીને અયુક્ત ભાષણ કરે છે, તે તેની ભાષા ભયનિગત હોવાથી મૃષા કહેવાય છે
(૯) આખ્યાયિકા નિરુત-જે કાઈ કથા કહાણી કરતા અસત્ય ભાષણ કરે છે, તેની ભાષા આખ્યાયિકાનિત કહેવાય છે અને એવી બેલી અસત્ય છે.
(૧૦) ઔપઘાતિક નિસ્રતા-ઉપઘાતના કરણે નીકળેલી ભાષા મૃષા કહેવાય છે. તુ ચાર છે' એ પ્રકારની ભાષા ઉપઘાત નિત હાવાથી મૃષા છે.
આ મિથ્યા ભાષાની સ`ગ્રહણી ગાથા કહે છે (૧) ક્રોધ (ર) માયા (૩) માન (૪) લેાભ (૫) પ્રેમ (૬) દ્વેષ (૭) હાસ્ય (૮) ભય (૯) આખ્યાયિકા અને (૧૦) ઔપઘાતિક, એમનાથી નીકળેલી ભાષા મૃષા છે ॥ ૧ ॥
શ્રી ગૌતમસ્વામી પુન : પ્રશ્ન કરે છે—હૈ ભગવન્ ! અપર્યાપ્તિકા ભાષાના કેટલા ભેદ છે ? શ્રી ભગવાન્ હે ગૌતમ! અપષ્તિકા ભાષા એ પ્રકારની કહેલી છે—એક સત્યા મૃષા ભાષા અર્થાત્ ઉભય રૂપ (મિશ્ર) ભાષા,મીજી અસત્ય મૃષા અર્થાત્ વ્યવહાર ભાષા જે ન સત્યમા કે ન અસત્યમાં ગણાય છે. તેને અનુભય ભાષા પણ કહે છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવાન્ ! સત્યા મૃષા અપર્યાસિકા ભાષા કેટલા પ્રકારની કહેલી છે ?
શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! સત્યામૃષા અપર્યાસિકા ભાષા દશ પ્રકારની કહેલી છે, તે આ પ્રકારે છે : (૧) ઉત્પન્ન મિશ્રિતા (૨) વિગત મિશ્રિતા (૩) ઉત્પન્ન વિગત મિશ્રિતા (૪) જીવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૧૦