Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને સ‘સ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણામાં પરિણમે છે. ? તથા પરસ્પર સમૃદ્ધ વિગેરે થઈને રહે છે ? એજ પ્રમાણે ધનાધિની નીચે વિદ્યમાન જે ઘનવાત છે, કે જેની પહેાળાઈ જાડાઈ અસખ્યાત હજાર ચાજનની છે, તેના જયારે ક્ષેત્રચ્છેદના રૂપમાં વિભાગ કરવામાં આવે તેા તેનુ દ્રવ્ય વધુ ની અપેક્ષા થી કાળા વિગેરે રૂપથી ગધની અપેક્ષાથી, સુરભિ, દુરભિરૂપથી, રસની અપેક્ષા થી કર્કશ વિગેરે પ્રકારથી તથા સ્થાનની અપેક્ષાથી પરિમ`ડલ વિગેરેમાં પરિણત થઇને પરસ્પર સદ્ધ આદિ થઇને રહે છે. એજ રીતે ઘનવાતની નીચે વિદ્યમાન અસખ્યાત હજાર ચેાજનની પહેાળાઈ જાડાઈ વાળા તનુવાતના ક્ષેત્રચ્છેદ્રથી વિભાગ કરવામાં આવે તે પણ તેમાં રહેલ દ્રવ્ય પાંચ વ રૂપ થી એ ગધપણાથી, પાંચરસપણાથી, આઠસ્પર્શીપણાથી અને પરમ‘ડલ વિગેરે પાંચસ’સ્થાન પણાથી પરિણમે છે. એજ પ્રમાણે રત્નપ્રભામાં તનુવાતની નીચે રહેલ અને અસંખ્યાત હજારયેાજનની પહેાળાઈ વાળા અવકાશાન્તર વિગેરેના ક્ષેત્રચ્છેદથી વિભાગ કરવામાં આવે વિગેરે પહેલા કહ્યા પ્રમાણે સમજી લેવું જોઈએ. અર્થાત્
ક્ષેત્રચ્છેદપણાથી જ્યારે કેવળીની બુદ્ધિથી વિભાગ કરવામાં આવે,તે તે એનું દ્રવ્ય વર્ણની અપેક્ષાથી કાળાદિપણાથી ગંધની અપેક્ષાથી સુરભિ વિગેરે પ્રકારથી, રસની અપેક્ષાથી તીખા, કડવા, વિગેરે પ્રકારથી પની અપેક્ષાથી કર્કશ વિગેરે રૂપે અને સસ્થાનની અપેક્ષાથી પરિમડલ વિગેરે પ્રકારથી થાય છે. વિગેરે બધુંજ કથન પહેલા કહ્યા પ્રમાણેનુ' સમજવુ' ‘સદર્Çમાણ્ ન મંતે ! ઘુટી' હે ભગવન શરપ્રભા પૃથ્વીના કે જે ‘વીમુત્તાલોચાસચસદ્દલવા જલ' એક લાખ ખત્રીસ હજાર ચેાજનની પહેાળાઇ વાળી છે, તેના વતòળ છિન્નમાની' ક્ષેત્ર છેદપણાથી જ્યારે વિભાગ કરવામાં આવે, તે તેના દ્રવ્યના વળો નાવ વત્તા ચિžતિ' વર્ણની અપેક્ષાથી નીલ, લેાહિત, હારિદ્ર, અને શુકલ સફેદ પણાથી ગ ંધની અપેક્ષાથી સુરભિ દુરભિ ગ ધપણાથી રસની અપેક્ષાથી તીખા, કડવા, કષાય તુરા અમ્લ, ખાટા અને મધુર મીઠા રસથી રપની અપેક્ષાથી કર્કશ, મૃદુ ગુરૂ, લઘુ, શીત સ્નિગ્ધ, અને રૂક્ષપણાથી તથા સ ંસ્થાનની અપેક્ષાથી પરિમ'ડલ, વૃત્ત, વ્યસ્ર ચતુરસ્ર, અને આયત લાંખાપણાથી પરિણત થાય છે ? કેમકે આ દ્રવ્યો પરસ્પર બુદ્ધ હોય છે. પરસ્પર અવગાઢ હોય છે. પરસ્પર સ્નેહ ગુણથી ખદ્ધ હાય છે. તથા પરસ્પરમાં અવિભક્ત થઈને મળીને રહે છે. ર
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હા ગૌતમ ! શરા પ્રભા પૃથ્વીને આશ્રિત થઇ રહેલા તે દ્રવ્યેા યથેાકત વિશેષણેાથી યુકત હેાયજ છે. ä થળોવૃહિસ વીસ લોયન તદ્દÆાહજીરÇ' એજ પ્રમાણે શકરપ્રભા પૃથ્વીની
જીવાભિગમસૂત્ર
૧૩