Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોય છે? “કંટાળકો મંજીવકુતરાયણ ગાય સંઠાળ વરિયારૂં સંસ્થાનની અપેક્ષાથી શું તે પરિમંડલ સંસ્થાનવાળું, વૃત્તસંસ્થાનવાળું, વ્યસ્ત્ર' ત્રણ સંસ્થાનવાળું, ચતુરસ્ત્ર સંસ્થાનવાળું, અને આયત સંસ્થાનવાળું હોય છે? ઝનના પુઠ્ઠાડું' તથા પરસેપરમાં એ એક બીજાની સાથે પૃષ્ટ મળેલ છે. ‘ગામ મોજાઢારું' જ્યાં એક દ્રવ્ય અવગાઢ થયેલ છે, ત્યાંજ બીજું દ્રવ્ય પણ કયાંક એક દેશથી અને કયાંક સર્વદેશથી અવગાઢ થઈને રહે છે, “અળ ના તિળે ઘડિયા’ એ પરસ્પરમાં સ્નેહ ગુણ વશાત્ બંધાયેલ રહે છે, અર્થાત્ મળેલ થઈને રહે છે. એ જ કારણથી એકના ચલાયમાન થવાથી અથવા ગ્રહણ થવાથી બીજુ, દ્રવ્ય પણ ચલન વિગેરે કિયા વાળું થાય છે. “અom મહત્તા નિતિ આ બધા દ્રવ્ય એક બીજાની સાથે સમુદાય પણાથી મળીને ક્ષીર નીરની માફક અવિભકત થઈને અર્થાત્ જુદા પડયા વિનાના એક રૂપ થઈને સમાઈ રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “દતા અ”િ હા ગૌતમ! આ એકલાખ એંસી હજાર એજનના વિસ્તાર વાળી રત્નપ્રભા પૃથ્વીના જ્યારે કેવલીના જ્ઞાનથી ક્ષેત્ર છેદપણાથી વિભાગ કરવામાં આવે છે. તે તે તે વિભાગોના આશ્રિત દ્રવ્ય વર્ણની અપેક્ષાથી પાંચ વર્ણવાળા હોય છે. ગંધની અપેક્ષાથી સુરભિ દુરભિ અર્થાત સુગંધ અને દુર્ગધ વાળા હોય છે. રસની અપેક્ષાથી પાંચ પ્રકારના રસવાળા હોય છે. સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે આઠ પ્રકારના પશેવાળા હોય છે. સંસ્થાન ની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પાંચે સંસ્થાન વાળા હોય છે. અને અન્ય અન્ય સંબંધ વિગેરે વિશેષણાવાળા હોય છે. અને પરસ્પર સમુદાય પણથી રહે છે,
રૂબરે મંતે! યાદવના પુત્રવીર” હે ભગવદ્ આ રત્નપ્રભા પૃથ્વીનો જે સોળ હજાર યોજનાના વિસ્તારવાળે ખરકાંડ નામને કાંડ છે. તેના બરછgT fછામાન” કેવળીની બુદ્ધિથી પ્રતર વિભાગના રૂપે ખંડ કરવાથી તેના આશ્રયથી રહેલ જે દ્રવ્ય છે, તે શું વાગો જાઢ, ઝાર, ઘસત્તા વિદ્ગતિ વર્ણની અપેક્ષાથી કૃષ્ણ-કાળા વિગેરે વર્ણ વાળા હોય છે.? ગંધની અપેક્ષાથી સરભિ, દુરભિ, સુગંધ અને દુધવાળા હોય છે? રસની અપેક્ષાથી તિકતરસ વિગેરે રસવાળા હોય છે? સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે સ્પર્શવાળા હોય છે? તથા સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેર સંસ્થાનવાળા હોય છે ? પરસ્પરમાં સંબદ્ધ વિગેરે પણાથી પરસ્પરમાં સમુદાય પણાથી રહે છે? આ પ્રમાણે પહેલાંની માફક આ પ્રશ્ન પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “દંત ગથિ’ હા ગૌતમ! તે દ્રવ્ય પૂર્વોકત પ્રશ્ન વાક્યના કથન પ્રમાણેનું હોય છે.
“મીરે ઊં મારે ! ચળcવમા પુત્રની રચનામત રદ' હે ભગવન્!. જીવાભિગમસૂત્ર
૧૧