________________
પ્રસ્તાવના
૩૩
હિરણાવ માથા અંનહિં નાની જગ્યાએ એકલું વસ્ત્ર જ લખેલું હોય છે, જુઓ પૃ. ૩૧, મિત્ત-જાતિ-નિયા-વંધિ-વરિષની જગ્યાએ મિત્ત કે નિતિ એવું અધુરું જ પદ લખેલું હોય છે, જુઓ પૃ. ૧૩ર. તૃતીય પરિશિષ્ટમાં પૃ. પર૦ ૫. ૫માં સૂચવેલા મથી લેવાના લાંબા પાઠને બદલે માત્ર ત્રણે એટલું જ ઘણીવાર લખ્યું હોય છે, જુઓ પૃ. ૧૩૨ ૫. પ વગેરે. આવું બીજા અનેક પાઠોના સંબંધમાં પણ છે, આવાં સ્થળોએ [ 1 આવાં ચોરસ કોષ્ટકમાં- કસમાં અમે તે તે પાઠો કેટલીક વાર પૂર્ણ કર્યા છે, કેટલીક વાર આવું મીંડું લખીને બાકીનો પાઠ અમે છોડી દીધો છે, વળી કેટલીક વાર મીઠું લખવાનું પણ રહી ગયું છે. આવાં સ્થાનોમાં એકવાર આવેલા લાંબા પાઠને આધારે તે તે સ્થળોએ તે તે જરૂરી પાઠો–અનાવશ્યક કે મિથ્યા પાઠો આવી ન જાય તેવી કાળજી બરાબર રાખીને સ્વપ્રજ્ઞાથી પૂર્ણ કરી લેવા વાચકોને વિનંતિ છે.
વિશિષ્ટ શબ્દપ્રયોગ–કેટલાક અપ્રસિદ્ધ શબ્દપ્રયોગો આમાં જોવા મળે છે. જેમકે पृ० ८४ पं० ९, पृ० १७६ पं० ९, पृ० २३४ पं० ६, पृ० २३६ पं० १२, पृ. २६६ पं० ४. g૦ ૨૧૨ ઉ૦ ૪ આટલાં સ્થળોમાં મં ૨ v એવો પ્રયોગ જોવા મળે છે. આ બધે સ્થળે રૂમ ર નો ફત અર્થે વિવક્ષિત છે. આ અર્થ સામાન્ય રીતે અપ્રસિદ્ધ છે. ટીકાકારે દમ જ લં તિ હતી એવો અર્થ કરેલો છે. જુઓ પૃ. ૨૯૩ ટિ. ૩.
એ જ પ્રમાણે “ક્ષમા કરો એ અર્થમાં મરિહંતુ તથા મહંતુ આવો શબ્દપ્રયોગ આમાં થયો છે એમ અમને લાગે છે. આવો શબ્દપ્રયોગ અહીં પૃ. ૧૨૮ ૫૦ ૪ તથા પૃ૦ ૧૬ પં. ૧માં છે. ભગવતીસૂત્રમાં ૩૧૫૦ તથા કારા૩૨ માં પણ આવા અર્થનો પાઠ મળે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયથી પ્રકાશિત ભગવતીસૂત્ર મૂળમાં સારા૩૨ માં છપાયેલો પાઠ વમતુમતિ છે. ટિપ્પણમાં વંતરિફંતિ પાઠાંતરે આપેલું છે. સાલાપ૦માં મૂળમાં છપાયેલો પાઠ વંતુમહૂિતિ છે, પણ મંતુ રિહંતુ પાઠાંતર ટિપ્પણમાં આપેલું છે.
ક્ષમા અર્થમાં પુ ધતુ આવે છે. તેનું રિરંતુ અથવા મહંતુ રૂપ પ્રાતમાં થાય. અમને લાગે છે કે આર્ષપ્રાકૃતમાં ૩નો ઉચ્ચાર ૬ જેવો અહીં ગણીને મરિહંતુ તથા મરંતુ શબ્દપ્રયોગ થયો છે. પહેલાં જે કંતુ કહ્યું છે તેને જ વધારે પુષ્ટ કરવા માટે ફરીથી પણ કંતુ મરિહંતુ અથવા વસંત મહંતુ એમ અહીં કહેલું છે.
પરિશિષ્ટ-આ ગ્રંથમાં છ પરિશિષ્ટ અમે જોડેલાં છે. પ્રથમ પરિશિષ્ટમાં વિશિષ્ટ શબ્દસૂચિ છે. બીજા પરિશિષ્ટમાં જ્ઞાતધર્મકથાંગસૂત્રમાં આવતાં ગાથાધનો અકારાદિક્રમ છે..
- શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે, કેટલાયે લાંબાં લાંબાં વર્ણનો આવતાં હોય ત્યાં સંક્ષેપથી જ ઘour એમ લખવાની પદ્ધતિ છે. આવાં વિસ્તૃત વર્ણન આવવીચ (પપાતિક) સૂત્રમાં મોટા ભાગે મળે છે. રાયઘણે (રાજપ્રશ્નીય) સૂત્ર વગેરેમાં પણ કોઈક વર્ણનો જોવામાં આવે છે. એ માટે ગ્રંથોમાં ૩dળો (=વર્ગ) એમ સંક્ષેપથી લખેલું હોય છે. ટીકાકાર આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજે વહેમોથી ગ્રહણ કરવાના પાઠો ટીકામાં દર્શાવ્યા છે. ટીકાસહિત આ પાઠો તથા ઘogવ્યો શબ્દથી સૂચિત ઔપપાતિક આદિ સૂત્રોના પાઠો ત્રીજા પરિશિષ્ટમાં અમે આપેલા છે.
જાવ શબ્દનો પણ ઘણું પાઠોને સૂચવવા માટે શાસ્ત્રમાં વિપુલ પ્રમાણમાં પ્રયોગ જોવામાં આવે છે. ટીકાકારે આવા જે ગાવ શબ્દથી સૂચિત પાઠો ટીકામાં વર્ણવ્યા છે તે પણ આ ત્રીજા પરિશિષ્ટમાં આપેલા છે. કોઈક પાઠ અમે ચોથા પરિશિષ્ટમાં પણ આપ્યા છે.
વાવ શબ્દનો પ્રયોગ આ ગ્રંથમાં ઘણું જ સ્થળે થયેલો છે તેની યાદી અમે વિસ્તારથી ચોથા પરિશિષ્ટમાં પ્રારંભમાં આપેલી છે. તે પછી, “ગાવ' શબ્દથી ગ્રાહ્ય પાકો માટે આ ગ્રંથમાં તથા ગ્રંથાંતરમાં કયાં કયાં જોવું તે આ ચોથા પરિશિષ્ટમાં અમે જણાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org