________________
પ્રસ્તાવના
મહારાજે નોર્મ વારિખઃ એવી વ્યાખ્યા કરેલી છે, એટલે તેમની સમક્ષ અહીં જાëિ પાઠવાળી વાચના છે. અહીં કે રા ૨ તથા ૩ ૨માં વમૂર્દેિ પાઠ છે, માં જિરિયë પાઠ છે, ઢોંગ તથા વં ૨માં નિહિં કે વA[હિં પાઠ જ નથી. માત્ર સ્ત્રોમાં પાછળથી કોઈ કે નીચે રિહિં પાઠ ઉમેરેલો છે. ? તથા મમાં પ્રારંભનાં પાનાં જ નથી. સ્ત્રીમાં આ પાઠ ઉપર આ સ્થળે કોઈકે સફેદ કાગળની પટ્ટી (તાડપત્રને સાંધવા માટે) લગાવી દીધી હોવાથી પાઠ વાંચી શકાતો નથી. જે ? એ ૨, ૨ દે રૂ, ૪માં નિર્દૂિ પાઠ છે. (કલ્પસૂત્રમાં ત્રિશલા માતા સિદ્ધાર્થ મહારાજા પાસે સ્વપ્નકથન કરવા આવે છે ત્યાં પણ જા િપાઠ છે) છતાં વમહૈિ પાઠવાળી વાચના વધારે સંગત લાગે છે, કારણ કે આગળ જ્યાં જ્યાં (પૃ. ૧૨ ૫૦ ૧, પૃ. ૧૫૩ પં. ૩, પૃ. ૨૪૬ ૫૦ ૩) વાવ શબ્દથી વચલો પાઠ લેવાની સૂચના છે ત્યાં ત્યાં કેટલું પદ વહિં જણાવેલું છે. જે પૃ. ૧૧ પં. ૪માં nિifહું છેલ્લું પદ હોય તો તે પાઠોની સંગતિ કરવી મુશ્કેલ બની જાય છે. આ વાત અમે ચતુર્થ પરિશિષ્ટમાં g૦ ૨૪૬ i૦ રૂના ટિપણમાં પણ જણાવી છે. આ સંશોધન-સંપાદનશૈલી : અમારી સંશોધન-સંપાદનશૈલી કેવી છે તે અમે શ્રી મહાવીર જૈન વિદ્યાલયથી પ્રકાશિત થયેલા સ્થાનાંગ-સમવાયાંગસૂત્રની પ્રસ્તાવનામાં વિસ્તારથી (પૃ. ૨૨૨૭માં જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાં જ જોઈ લેવું.
અંકનિશ વિષે અહીં અમારે ખાસ જણાવવું છે. સૂત્રો લખવામાં સંક્ષેપની-સરળતાની દૃષ્ટિથી પ્રાચીન ગ્રંથોમાં ૨, ૩, ૪, ૫, ૬ વગેરે યથાસંભવ અંકો અનેક સ્થળોમાં હસ્તલિખિત આદર્શોમાં લખેલા હોય છે. પ્રસિદ્ધ પદોને વારંવાર ન લખતાં તે તે અંક દ્વારા તેટલાં પદો સમજી લેવાં એમ સૂચિત કરવા માટે આ આંદો લખાય છે. જેમકે મસમાં ૪ લખવાથી મા પા વામં સામે આ રીતે ચાર પદવાળો પાઠ લેવાનો છે એમ સૂચિત કરવામાં આવે છે. એ જ રીતે બીજા અંકો સંબંધમાં પણ સમજી લેવાનું છે. પરંતુ ૨ અંક લખ્યો હોય ત્યાં બે રીતે અર્થ સમજવાનો હોય છે–સામાન્ય રીતે અંકથી પૂર્વના જ પદને બે વાર લેવાનું હોય છે, જેમકે પૃ. ૭૫ ૫. ૧૪માં વળયે ૨ હસ્તલિખિતમાં છે ત્યાં નળિયં સળિચં આમ બે વાર સાથે પદવાળો પાઠ છે એમ અહીં સમજવાનું છે, પરંતુ ધાતુના ક્રિયાપદ પછી જ્યાં ૨ અંક આવે ત્યાં તે તે ધાતુનું ચવા પ્રત્યયાંત રૂપ કરીને પૂર્વનો પાઠ લેવાનો હોય છે. જેમકે પૃ.૨૦ પં. ૩માં ડિસ્કતિ ૨ પાઠ છે. તો અહીં ૨ અંકથી છતિ, પરિચ્છિતા એમ સંપૂર્ણ પાઠ સમજવાનો છે. આમાં પૂર્વનો પાઠ કેટલો લેવો એ વિષે પૃ.૪ ટિ. ૪, પૃ. ૫ટિ. ૪માં અમે વિચારણા કરી છે તે જિજ્ઞાસુઓએ જોઈ લેવી.
અત્યાર સુધી, હસ્તલિખિત ગ્રંથોમાં ૨, ૩, ૪ વગેરે અંકોથી જે પાઠો સૂચિત થાય છે તે સંપૂર્ણ પાઠોને જ આપવાની અમારી પદ્ધતિ હતી. પરંતુ હસ્તલિખિત ગ્રંથોને તે તે અંકવાળા પાઠો યથાવત સચવાઈ રહે ઈત્યાદિ હેતુથી–ઉદ્દેશથી પૃ. ૮૧ ૫. ૧૧ થી અમે તે તે સ્થાને અંક આપવાની પદ્ધતિ જ મુખ્યતયા રાખી છે. જે કંઈ ખાસ સૂચવવા જેવું હોય તે અમે ટિપ્પણમાં સૂચિત કરીએ છીએ.
હસ્તલિખિત આગમશાસ્ત્રોમાં લાંબા લાંબા કે ટુંકા પાઠો પણ વારંવાર આવતા હોય ત્યાં એકાદ પદ લખીને પછી જાવ કે અંકેનિર્દેશ આદિ કંઈ પણ કર્યા સિવાય બાકીનો પાઠ છોડી દેવામાં આવે છે આવું પણ ઘણીવાર જોવા મળે છે, જેમકે પૃ. ૬૦ પં. ૬માં દાદા ... આવો લાંબો પાઠ છે. ફરીવાર એ આખો પાઠ કે તેમાંથી જરૂરી પુરતો પાઠ લેવાનો હોય ત્યારે ફરીથી એ પાઠ ન લખતાં કે હૃદdદ એટલું જ લખેલું હોય છે, જુઓ પૃ. ૩૧ ૫. ૭. શાયરિમાફિયં સાદું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org