Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे शिष्य श्री जंबूस्वामी को 'समवायांग में क्या २ विषय प्रतिपादित हुआ है' इस बात को समझाने के लिये सर्वप्रथम उन्हें कहते हैं कि इस अंग में जो भी विषय में प्रतिपादित करूँगा-वह भगवान् के मुखारविन्द से जैसा मैंने सुना है वैसा ही कहूंगा-अपनी तर्फ से उसमें कुछ भी कमी वेशी नहीं करूँगा। 'आयुष्मन्' शब्द से जो सुधर्मा स्वामी ने उन्हें आमंत्रित किया है इससे यह बात जाहिर होती है कि जंबूस्वामी बहुत अधिक विनयी थे। अपजे विनीतशिष्य में प्रत्येक गुरुजन की यही भावना रहा करती है कि हमारा शिष्य अशेष श्रुतज्ञान के उपदेश को श्रवण करने योग्य बन जावे, उसे अपने हृदय में उतारने की शक्ति वाला हो जावे, उसकी स्मृति इतने अधिक विकसित हो जावे कि जिससे वह उस गृहीत उपदेश को विस्मृत न कर सके, सदा उसके अन्तःकरण में उसकी धारणा बनी रहे-निरतिचार रत्नत्रय की आराधना करने में वह पट होजावे और मोक्ष के साधने की उसमें अधिक से अधिक योग्यतो का विकास हो जावे । यह प्राकृतिक नियम है कि सच्चि भावना का असर अवश्य ही होता है-यही हुआ। गुरुमहाराज की सच्ची भावना के प्रभाव ने जंबूस्वामी को इस योग्य बना दिया और उन्होंने उसी भव में मुक्ति प्राप्त करली। भगवान् शब्द का व्युत्पत्तिलभ्य अर्थ सूत्रकार ने જંબૂવામીને “સમવાયાંગમાં કયા કયા વિષયોનું પ્રતિપાદન કરાયુ છે” એ વાતને સમજાવવાને માટે સૌથી પહેલાં તેમને એ બતાવે છે કે આ અંગમાં જે કોઈ વિષયનું હું પ્રતિપાદન કરીશ. તે ભગવાનના મુખારવિન્દમાંથી મેં જે રીતે સાંભળેલ છે તે પ્રમાણે જ કહીશ. મારૂ પિતાનું તેમાં કંઈ પણ ઉમેરીશ નહીં. સુધર્માસ્વામીએ તેમને “આયુશ્મન' શબ્દથી જે સંધ્યા છે તેથી એ વાત પ્રગટ થાય છે કે જબૂસ્વામી અત્યંત વિનયી હતા. પિતાના વિનીત શિષ્ય પ્રત્યે પ્રત્યેક ગુરુજનની એવી ભાવના રહે છે કે અમારો શિષ્ય અશેષશ્રતજ્ઞાનના ઉપદેશનું શ્રવણ કરવાને
ગ્ય બને, તેને પિતાના હદયમાં ઉતારવાને શકિતમાન બને, તેની સ્મૃતિ એટલી બધી વિકસે કે તે ગ્રહણ કરેલ ઉપદેશને ભૂલી ન જાય, તેના અંતઃકરણમાં હંમેશાં તેની ધારણા કાયમ રહે નિરતિચાર રત્નત્રયની આરાધના કરવામાં તે નિપુણ બને, અને મેક્ષ પ્રાપ્ત કરવા માટેની તેનામાં વધારેમાં વધારે યોગ્યતાનો વિકાસ થાય. કુદરતને એ નિયમ છે કે સાચી ભાવનાની અસર અવશ્ય થાય છે-એવું જ બન્યું ગુરુમહારાજની સાચી ભાવનાના પ્રભાવે જંબુસ્વામીને તેને ગ્ય બનાવી દીધા-તેમણે એ જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ કરી લીધી. “મા” શબ્દના દસ અથ બતાવીને સૂત્રકારે
શ્રી સમવાયાંગ સૂત્ર