________________
ગૌરવગાથા
[૨૫] જાણે છે ને? સ્વામીના શુભેચ્છકોને ધર્મ પોતાના સર્વસ્વના ભેગે સ્વામીના સંતાનનું રક્ષણ કરવાનું છે. બીજા ભલે એ ફરજ ભૂલ્યા હોય, એવા કાયરને દાખલ શા સારુ લે? સાચા રે વિપત્તિ કે વિદતપરંપરાથી ડરે જ નહીં. જિન ભગવંતના ઉપાસકને કાયરતા કેવી ? આત્માની અમરતા માનનાર પરોપકારમાંથી પાછા ડગ ન ભરે ત્યારે અહીં તો ખુદ સમરસિંહના કુંવરના રક્ષણને સંબંધ છે. એ બાળક છે છતાં આપણે સ્વામી છે. એને વાંકો વાળ આપણુ જીવતાં ન થાય એવું કરવાનો આપણે ધર્મ. દાસી પન્નાથી પણ આપણે ગયા? ધન્ય છે એ અબળાને કે જેણે પોતાના પેટના જાયાને ભોગ આપી કુંવરનું રક્ષણ કર્યું.
માતાના હદયદક વચન સાંભળી આશા શાહના ચક્ષુ પર છવાયેલા પડળ ખસી ગયા. એણે કુંવરના સંરક્ષણને ભાર પિતાના શીર પર સ્વીકારી લીધો.
ધન્ય છે એ માતાને ! ધન્ય છે જેન કુળદીપક આશા શાહને ! અને ધન્ય છે એ સમયની શ્રી સેવિકા પન્નાને!
મેવાડના ગૌરવવંતા ઈતિહાસમાં જૈનધમી “શાહ” નો ફાળો નાનોસૂને નથી જ.
*
=
=
*
*
દw..