________________
ગૌરવગાથા
[ ૪૭ ]
આંખડને ઘેરી વન્યા. આમ હારના સમાચાર મળ્યા છતાં રાજા કુમારપાળે ગભરાયા સિવાય સખ્ત તૈયારી આદરી અને થાડા જ સમયમાં પુન: આંખડની સરદારી હેઠળ જખરૂ સૈન્ય માકહ્યુ, આ વેળા ચાલુકયાને વિજય થયા. હાથેાહાથની લડાઈમાં મલ્લિકાર્જુનને કેદી બનાવવામાં આવ્યે અને ઉત્તર કાંકણને ખડિયા રાજ્ય તરીકે અણુહીલવાડ સાથે જોડવામાં આવ્યું.
આમ કુમારપાળને રાજ્યગાદી ઉપર આવ્યાના શરૂઆતના કાળ લડાઇએ જીતવામાં અને પેાતાનામાં રહેલ ક્ષાત્રતેજના અને વીરતાના પરચા ખતાવવામાં વ્યતીત થયેા છે. એ વખતે સ્થભતીર્થમાં શ્રીમદ્ હેમચદ્રસૂરિ પાસે ઉચ્ચારેલ વચના યાદ સરખાં આવ્યા નથી ! અલબત એટલું સાચું છે કે રાજ્ય મળતાં પૂર્વેની સ્થિતિ યાદ કરી પૂર્વકાળના ઉપગારીઓને તેણે નવાજ્યા એ વેળા શ્રી ઉડ્ડયન મ ંત્રીને અને તેમના પુત્ર આંખડને એ નથી જ ભૂલ્યા. એક રીતે કહીએ તે પ્રસંગ જ એવા બની રહ્યા હતા કે જે વેળા રાજવીને શ્રી હેમચંદ્રસૂરિ સાથે ધર્મચર્ચા કરવાના ચાગ જ ન મળે ! આમ છતાં એના હૃદયમાં દયાએ જે સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે થ્રુપુ નથી રહી શકયું. વિજયપ્રાપ્તિ પછી એ જે જાતનુ વતન ચલાવતા હતા અને જીતાએલી પ્રજા સાથે જે રીતે વતતા હતા એ પરથી સહજ પૂરવાર થાય છે કે એ ઉદારદિલ રાજા હતા. રાજાના પેાતાના ધર્મ શૈવ હતા એ વાત પ્રબંધકાર ને ચરિત્રલેખક જૈન આચાર્યા પણ પેાતાના હાથે લખે છે પણ પાછળથી રાજ્યમાં નોંધ લેવા લાયક શાંતિ પથરાય છે અને શ્રીમદ્ હેમચંદ્રસૂરિ સાથેના પરિચય વધે છે. તેમના ઉપદેશામૃતથી કુમારપાળના જીવનમાં પલટા થાય છે અને કારણુાગે પોતે જૈનધમ સ્વીકારે છે, એમાં વધુ રસ લે છે અને પ્રજાકલ્યાણના કાર્યો હાથ ધરે છે, એ પણ હવે પછી જોઇશુ. એ સ્થિતિ થયા પછી જ એ પરમ આહ ત તરીકે ઓળ