________________
ગૌરવગાથા
[ ૪૯ ]
જ્યારે એ પેાતાના પૂર્વજીવન પ્રતિ દૃષ્ટિપાત કરતા ત્યારે એમને સ્પષ્ટ જણાતુ કે પેાતે સિદ્ધરાજના ભયથી ભ્રમણમાં હતા ત્યારે રાજવીનેા ખેાફ વહેારીને પણ જેમણે પેાતાને સહાય કરી એમાં જૈનધર્મ પાળનાર વર્ગોના કાળા અગ્રપદે આવે છે. સૌ સ્હાયકે!માં શ્રીમદ્ હેમચંદ્રસૂરિએ અપાવેલી સહાય મેાખરે જણાતી, કારણ કે વર્ષોની અથડામણુ અને હાડમારીમાં એ એટલી હદે નિરાશ થઇ ગયા હતા અને જીવન વેડી દેવાની તૈયારીમાં હતા તેવી અણીની વેળાયે તે સહાય પ્રાપ્ત થઇ હતી,
નિષ્કારણુ બસમા આ મહાત્માની સહાય એના અંતરમાં એટલી હદે જડાઇ ગઇ હતી કે એ ગમે તેવા સ’જોગામાં કાયમને માટે ભૂલાઇ જાય તેમ હતું જ નહીં. રાજ્યાસન પર આવ્યા પછીના પ્રારંભના વર્ષે સ્થિર થવામાં ગયાં અને ઘેાડાં સમય માટે શ્રી હેમચંદ્રસૂરિ વિસ્મૃતિના વિષય થઇ ગયા છતાં શાંતિ સ્થપાતાં અને નિમિત્ત મળતાં જ ખંભાતના મેળાપની સ્મૃતિ તાજી ખની અને તરત જ આચાર્ય મહારાજને બહુમાનપૂર્વક અણુહિલપુરપાટણમાં નિમંત્રવામાં આવ્યા. રાજવીને ગુરુદેવ સાથેના પરિચય વધી ગ્યા. દેશદેશના પાણી પીનાર અને હુન્તરે ભિન્ન ભિન્ન પ્રકારના ભેજા એના પરિચયમાં આવનાર મહારાજા કુમારપાળ એટલે ભેટ ન હતા કે માત્ર આચાર્ય શ્રોના કડેવાથી વંશઉતાર આવેલ શૈવધર્મ ને છેડી દે. તેમ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિ પણ આવા પ્રકારના ઉપરછલ્લા પરિવર્તનમાં જૈનધર્મની પ્રભાવના માનતા નહાતા. વર્તમાનયુગના કેટલાક લેખક પિડે તેવુ બ્રહ્માંડે કલ્પી લઇ શ્રીમદ્ હેમચંદ્રના જીવન ઉલ્લેખ સમયે મનગમતા વાઘા સજાવવાની ધૃષ્ટતા કરી ચૂકયા છે અને હજી રાખે છે! પેાતાના જેવી જ નમળાઈએ એ વિરલ સંતમાં
<<
ક
X
29