________________
[ પ ]
ઐતિહાસિક પૂર્વોની
જાતની કાર્યવાહી એમના તરફથી કરવામાં આવી છે, અને જે કીંમતી સંભારણાં તે મૂકતા ગયા છે, એ મધાના નિષ્પક્ષપણે વિચાર કરવામાં આવે તે એમાંથી એક જ સાર તારવી શકાય છે કે રાજવી કુમારપાળના ખાપિકા ધર્મ શૈવ હાવા છતાં તેમનુ હૃદય જૈનધર્મ ના ઉમદા સિદ્ધાંતાથી સંપૂર્ણ પણે આતપ્રાત થઈ ગયું હતું. તે જૈનધર્મ ના ચુસ્ત અનુયાયી તરીકે જીવ્યા અને એ ધર્માંના પાલનથી આત્મશ્રેય સાધ્યું.
મારવાડમાં આવેલ જાલેાર ૬ માં બૃહત્ ગચ્છના શ્રી દેવચંદ્રાચાર્યના ઉપદેશથી કુમારિવહાર નામા રમણિય દેવમ ંદિર બંધાવ્યું. એ ઉપરાંત રાજવીએ દવાખાના અને આરાગ્યમંદિરા ઊભા કર્યા, જ્યાં દદીઓને દવા તેમજ આરામ સહજ પ્રાપ્ત થઈ શકતા હતા. અનાથાશ્રમે પણ સ્થાપ્યા હતા જ્યાં દીનદુ:ખી અને અપ'ગાને ખારાક અપાતા હતા. આ સિવાય ધર્મક્રિયા અંગે પૌષધશાળા અને ઉપાશ્રય ખંધાવ્યા હતા.
એ ગાદી પર બેઠા ત્યારે સમ્રાટ્ અકબર માફ્ક નિરક્ષર હતા પણ્ કપ મંત્રીની સૂચના અને શ્રીમદ્ હેમચંદ્રસૂરિના સતત પરિચયથી તેમજ જ્ઞાન મેળવવાની તીવ્ર ઉત્કંઠાથી થાડા સમયમાં તે અભ્યાસમાં એટલે આગળ વધ્યેા કે જેથી માત્ર લખતાં-વાંચતા જ નહીં પણ કવિતાએ રચતા અને એ ઉપર ટીકા ટીપ્પણ કરતાં આવડી ગયું. વળી તે વિદ્વાનાની સભામાં છૂટથી ભાગ લેતા થઇ ગયા.
The poet, the pandit and the priest all frequented his court and were freely and liberally pat ronised by him. શ્રીયુત્ U. S. Tankનું ઉપરનું લખાણ અક્ષરશઃ સત્ય છે. શ્રીમદ્ હેમચન્દ્રસૂરિએ મહારાજા કુમારપાળના રાજ્યકાળમાં પેાતાની નિમ્ન અલૌકિક કૃતિઓની રચના કરી