________________
[ ૧૧૦ ]
ઐતિહાસિક પૂર્વજોની
ત્યારે એને શૈાલે એવા માન-આરામ સહિત આશ્રય આપવા. બાદશાહે કરમચંદ તરફ સ`પૂર્ણ માયા દાખવી, એટલું જ નહિ પણ એને છાજે તેવા માન સહિત પેાતાના દરબારમાં રાખ્યું. અકબરની નજરમાં દિવસ જતાં કરમચ ંદનું સ્થાન ઊંચું ને ઊંચુ થવા લાગ્યું—અને થાડા સમયમાં તે એ ખાદશાહના માનીતા સલાહકારક થઈ પડ્યો.
જ્યારે રાયસિ ંગના જાણવામાં આવ્યું કે-કરમચંદ મંત્રી તેને હાથતાળી આપી દિલ્હી પહોંચી પણ ગયા ત્યારે એને ઘણું જ ખાટું લાગ્યું! પેાતાની સત્તા માટીમાં મળતી જણાઇ! ઉતાવળ ને આવેગમાં દાઝયા પર ડામ દેવા જેવું કર્યું. તેણે કાઇપણ રીતે એના પર વેર લેવાનાં શપથ લીધાં !
એક કવિએ ગાયું છે કેઆપત્તિ આવે છે ત્યારે એકલી નથી આવતી, પણ સાથે પેાતાની સાહેલીઓને પણ લેતી આવે છે! રાયસિંગની માખતમાં પણ એવા જ એક બનાવ બન્યા એથી એણે કરમચંદ સામે જે વેર બાંધ્યું હતું એમાં વધારા થયા.
સન ૧૫૯૭ માં રાયસિંગ પેાતાની ભાટનેર ( Bhatner) રિયાસતમાં રાકાયા હતા એવામાં અકબરશાહના સસરા નાશીરખાનની ત્યાં પધરામણી થઇ. આ માનવતા પરાણાની ખરદાસ્ત સારુ રાયસિંગે પેાતાના સરદાર તેજ-ખાગાર( Teja Bagor )ને નિચ્ચેા. કાણુ જાણે કેવાએ મુદ્દાથી બન્યું તે કલ્પવું મુશ્કેલ છે, પણ બન્યું એવુ કે તેજ-માગેારે નાશીરખાનની ખીજમત કિવા આગતાસ્વાગતા એના અધિકારને છાજે તેવા સ્વરૂપમાં ન કરી. એકાદ એ પ્રસંગ એવા બન્યા કે જેમાં ખાને પેાતાને મેટું અપમાન પહોંચાડ્યાનુ` માન્યું અને એકાએક તે દિલ્હી ચાલી ગયા. એ બધી વાત અકમરશાહના કાને પહેાંચી. વાતમાં તથ્ય જણાતાં પાદશાહના ગુસ્સા વધી પડ્યો. એણે સર