________________
[ ૧૪૨ ].
ઐતિહાસિક પૂર્વજોની અપમાન થાય એ ચલાવી લઉં એટલી કાયરતા મારામાં આવી નિથી. મેં કંઈ હાથે ચડી પહેરી નથી. હજુ આ કાંડામાં શુરતાનું શેણિત વહી રહ્યું છું. એટલે જ હું જાહેર રીતે આ પડકાર કરી રહ્યો છું. જાવ જલદી જઈ પહોંચે અને ફરજ અિદા કરો. ' '
.' એ યુગ માયકાંગલાને નહોતે. ધર્મ માટે, ન્યાય માટે જીવનની આહુતિ આપનારા, સાચી રીતે કહીએ તો ધર્મનું સાચું રહસ્ય સમજનારા-મૌજુદ હતા. રાજવીના મામા સિંહ પિતાની બહાદુરીના ઘેનમાં બગિચાના વિરામાસનમાં માંડ કાયા લંબાવી રહ્યા હતા, ત્યાં એક ટોળકી આવી પહોંચી અને કટારના એક ઘાથી સિંહની પાંચ આંગળીમાંથી એકને છૂટી કરી, એને ઉપાડી લઈ પાછી ફરી. આ કાર્ય એટલી ઝડપથી બની ગયું કે નજિકમાં ઉભેલા બે પહેરેગીર પણ આભા બની ગયા. પાછી ફરેલી ટેળકીના મુખીના મુખમાંથી મેટેથી ઉશ્ચરાયેલા એટલા જ શબ્દો કાને પડયા. - પાપીને પાપનું ફળ મળ્યું નિર્દોષ મુનિને તમાચો મારનાર સમજી રાખ કે આ ધોળકા છે, આ કંઇ પિપાબાઈનું રાજ્ય નથી. રાણીજીને ભાઈ થઈ આવ્યા છે તો ભલે, પણ અંતરમાં કતરી રાખજે કે તારી તુમાખી અહીં ન ચાલે. અહીં તે સૂર્યચંદ્ર જેવા તેજવંત વસ્તુપાલ-તેજપાલ જેવા વીરલાઓ જીવતા બેઠેલા છે. - સિંહને બધી વાત સમજાઈ ગઈ. તે ધુંઆકુંઆ થઈ ગયે. એકાએક બબડી ઊઠશે. : અરે ! રાજ્યમાં આ શ્રાવક મંત્રીનું આવું પ્રાબલ્ય. મારા મોઢા પર પ્રજાજન આવા વેણ કહી જાય? અરે ! ધોળે દિવસે આંગળી કાપી જાય ?