________________
ગૌરવગાથા
[ ૧૭ ]
કરે તે એ સૈનિકે અહીં દાડતા આવે તેમ છે અને આ મામા સિંહુ જોતજોતામાં શિયાળ બની જાય તેમ છે.”
ત્યાં તે અનુચર આવ્યેા અને નમસ્કાર કરી મેલ્યા. મહારાજ ! આપની આજ્ઞા મેં સેનાપતિને કહી સંભળાવી. જવામમાં તેમણે જણાવ્યું કે–દ ડનાયક સામે સૈન્ય તૈયાર કરવાનું અને એ રીતે આ રાજ્યને પાયમાલ કરવાનું કાર્ય તેમનાથી નહીં અને. આજ્ઞાનુ' ઉલ્લ’ઘન કરવાની ઇચ્છા નથી છતાં એનુ પાલન કરવામાં માતૃભૂમિના દ્રોહ હોવાથી તે કાર્ય નહીં કરતાં આ તલવાર પાછી મેકલી છે.”
વીશળદેવના હાથ હેઠા પડ્યા. એણે તરત જ દ્વિજપડિત સેામદેવ મારફત પેાતાના પ્રથમ હુકમ રદ કર્યાંની જાહેરાત રાજમાગે એકત્ર થયેલ પ્રજાજનમાં કરાવી; એટલું જ નહીં પણ હવેથી રાજયની કાઇ પણ વ્યક્તિ સાધુ-સ ંત કે સ ંન્યાસીનું આ રીતે અપમાન ન કરી શકે એવા ઢંઢેરા બહાર પાડ્યો.
સામેશ્વર કવિની દીર્ઘદ્રષ્ટિથી વાઘેલા વશ પર આવેલ આ આકસ્મિક સંકટ દૂર તા થઇ ગયું પણ ત્યાર પછીથી મંત્રીશ્વર વસ્તુપાલનું દિલ રાજકાજથી ઊઠી ગયું. સંપૂર્ણ પ્રમાણિકતાથી કરેલ રાજ્યસેવાના ફાંસીને હૂકમ એ જો નતીજો હાય તેા શા સારુ જીવનના પ્રાંત ભાગે એ ભાર વેઢારતા રહેવું ? એ પ્રશ્ન મંત્રીને વારંવાર સુઝવી રહ્યો. એમાં તમિઅત પણ લથડી. પેાતાના શિરેથી લગભગ બધી જવામદારી અન્યના હાથમાં ધીમેધીમે સાંપી દઇ, હવાફેર જવાનુ` અને બિઅત સુધરે યાત્રા નીકળવાનુ નક્કી કર્યું. આમાં ઘેાડાક વર્ષો વીત્યા. પૂર્વી કરતાં તંદુરસ્તી સુધરતી જણાઇ અને યાત્રાના વિચાર ખર લાવવા શ્રી શત્રુ ંજય જવા મંત્રીશ્વર ધેાલકેથી નીકળ્યા. પણ મામાં જ રાગે ઉથલા માર્યાં અને કેવાલીયા ગામમાં તેએ