________________
સૌરવગાથા
[ ૧૪૧ ]
સાધુમંડળી અચાનક અનેલા આ બનાવથી મંત્રમુગ્ધ બની ગઇ. પ્રમાન કરનાર મુનિના ગાલ પર રતાશ પથરાઇ ગઇ, અને ચક્ષુમાં સહજ ઝળઝળીયાં આવ્યાં. ત્યાં રાજના નિયમ મુજબ મંત્રીશ્વર વસ્તુપાલનું ગુરુ-વંદનાથે આગમન થયું. વસતીમાં આવેલ સ્વધી અધુના મુખથી સિંહદ્વારા ઉપસ્થિત થયેલ વ્યતિકર જાણ્યા. વન્દ્વના કરી મંત્રીશ્વર નીચે આવ્યા.
વાતને વા લઇ જાય ” એ ઉકિત અનુસાર વસતી આંગળ સહજ માનવગણુ એકત્ર થઇ ગયા. મત્રીશ્વર એ અંગે શુ પગલા ભરે છે એ જાણવા સૌ આતુર બન્યા.
મંત્રીશ્વર વસ્તુપાલે તેજસ્વી વાણીમાં કહ્યું કે
અહીં ઉભેલા જે કોઈ માણસ મુનિશ્રીને લપડાક મારનાર વ્યકિતની આંગળી કાપી લાવશે તેને હુ` સે। સેાનામહેારાનું ઇનામ આપીશ. એ ગુન્હેગાર નહીં ગણાય પણ માનને ચેાગ્ય લેખાશે.
સંસાર ત્યક્ત શ્રમણને કારણ પૂછ્યા વિના, ક્રિયાના હેતુ જાણ્યા વિના, કેવલ તમાચા ચાડી દેનાર અને સાથેાસાથ ગમે તેવી વાણી ઉચ્ચારનાર રાજ્યના ગુન્હેગાર છે. એવા અન્યાયીની આવી તુંડમિજાજી આ રાજ્યમાં હું જ્યાંસુધી અધિકારીપદે હું ત્યાંસુધી ઘડીભર પણ નહીં ચાલી શકે. એ આચરનાર કાઇ સામાન્ય માનવી હાય કે ખુદ રાજવીના મામેા હાય.
અહીં તેા એ કરતાં પણ આવું નીચ કૃત્ય કરનાર મારા સામે જે આહ્વાન ફૈકી ગયા છે એ વધુ હલકટ ડાઇ એને પડકાર મારે જીલવેા જ રહ્યો. હું અહિંસા ધર્મના ઉપાસક છું. કીડી જેવા જ તુની દયા પાળનારા છું છતાં શ્રાવક ધર્મની મર્યાદામાં છું એ વાત હરગીજ ન ભુલાય. મારા જેવાના હાથમાં રાજ્યની ધૂરા હાય, અને એ વેળા મારા ગુરુનું આ રીતે